રાજકોટ શહેરમા ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ અનેકવાર જાહેરમા મારામારી તેમજ સામાન્ય બાબતોમા હથીયાર કાઢી લેવા અંગેના વિડીયો સોશ્યલ મીડીયામા અનેકવાર વાઇરલ થાય છે. ત્યારે…
View More વરઘોડો કાઢયો છતાં નહીં સુધરે, ભક્તિનગરમાં કોર્પોરેટરના ભત્રીજાએ હોટલમાં ફરી તોડફોડ કરીCategory: ક્રાઇમ
Crime
ફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશે
ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂૂપિયા પૈકી 108 કરોડથી વધુ રૂૂપિયા રિકવર કર્યા છે.…
View More ફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશેમારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમા મિલ્કત સબંધી અને શરીર સબંધીના ગુનાઓ અટકાવવા તેમજ આ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથક અને ક્રાઇમ…
View More મારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયોકુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા કુબલીયાપરા, મોચી બજાર અને કોઠારીયા રોડ પર દુકાનમા જુગાર ચાલતો હોવાની બાતમી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડી 6 શખ્સોને ઝડપી…
View More કુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયાદસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયા
દસાડા હાઈવે પરથી પાપડના બોક્ષની આડમાં લઇ જવાતી વિદેશી દારૂૂની 5628 બોટલો સાથે ગાડી ઝડપાઈ હતી. બે આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યાં હતા. દસાડા પોલીસે…
View More દસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયામેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
પાડોશી શખ્સ અને તેના સાગરિતોએ હુમલો કરતા પોલીસે આઠ સામે ગુનો નોંધ્યો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા પરપ્રાંતિય યુવાન પર દારૂૂનો નશો કરવાની ના…
View More મેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસબેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરી
સીસીટીવી કેમેરા પર કપડુ ઢાંકી ચોરીને અંજામ આપ્યો જામનગર ના બેડેશ્વર વિસ્તાર માં આવેલા એક ગોડાઉન માં ગયા સોમવાર ની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને…
View More બેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરીસાવરકુંડલાના આંબરડી ગામે મંદિરના નકલી આભૂષણો ચોરાયા
સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા.3 તસ્કરો ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશતા CCTV કેમેરા માં કેદ થયા હતા.ખોડિયાર માતાજી ની મૂર્તિ ઉપર…
View More સાવરકુંડલાના આંબરડી ગામે મંદિરના નકલી આભૂષણો ચોરાયામોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું
મોરબીમાં ગરૂૂ શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકને પકડી પાડી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું…
View More મોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયુંગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યો
પડોશીના પિશાચી દુષ્કર્મનો ભોગ બનેલી બાળા સાત દિવસની સારવાર બાદ જિંદગીનો જંગ હારી ગઈકાલે એક જ દિવસમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો…
View More ગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યો