અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક તણાવને પગલે આજે મંગળવારે…
View More શેર માર્કેટ 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી શાનદાર રિકવરી, સેન્સેક્સ ફરી 74600ને પારCategory: વ્યવસાય
શેરબજારમાં મોટો ઘટાડો; થોડી જ સેકન્ડોમાં રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહા
આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. ત્રણ દિવસની તેજી બાદ બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું, જે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા…
View More શેરબજારમાં મોટો ઘટાડો; થોડી જ સેકન્ડોમાં રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહાશેરબજારમાં બાઉન્સ બેક! સેન્સેકસમાં ઘટેલા મથાળેથી 1405 અંકનો ઉછાળો
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ગભરાટ બેંકીંગ સેકટરની તેજીએ ધોઇ નાખ્યો, સોનામાં 1500 અને ચાંદીમાં 2000નો વધારો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આજે સવારે ભારતીય શેરબજાર…
View More શેરબજારમાં બાઉન્સ બેક! સેન્સેકસમાં ઘટેલા મથાળેથી 1405 અંકનો ઉછાળોનાણાંકીય વર્ષના નૂતન પ્રભાતે શેરબજારમાં હરિયાળી
યુદ્ધ સમેટવાના ટ્રમ્પના સંકેતથી ભારત સહિત વિશ્ર્વભરના બજારોમાં તેજી સેન્સેકસ 2000, નિફટી 600 અંક સુધી ઉછળ્યા, ક્રૂડનો ભાવ 103 ડોલર, રૂપિયો 93.77ના સ્તરે શેરબજારમાં છેલ્લા…
View More નાણાંકીય વર્ષના નૂતન પ્રભાતે શેરબજારમાં હરિયાળીક્રુડના ભાવમાં ભડકો: માર્ચ મહિનામાં જ 59 ટકા ભાવ વધ્યા
હોર્મુઝ સ્ટ્રેઇટ બાદ હવે બાબ-અલ-મંદાબ સ્ટ્રેઇટ રૂટ બ્લોક કરવામાં આવે તો ગ્લોબલ સપ્લાય ચેન બંધ થવાની ભીતિ ઇરાન યુધ્ધના પગલે ક્રુડના ભાવમાં આગ લાગી ગઇ…
View More ક્રુડના ભાવમાં ભડકો: માર્ચ મહિનામાં જ 59 ટકા ભાવ વધ્યાશેરબજાર ફરી ગગડ્યું, સેન્સેક્સ 1050 અને નિફ્ટીએ 23 હજારનું સ્તર ગુમાવ્યું
સોનામાં 1750 અને ચાંદીમાં 5200નો વધારો, ડોલર સામે રૂપિયો 94.30 ભણી આજે સપ્તાહના આખરી દિવસે શેર માર્કેટ ખૂલતાની સાથે ધડામ કરતું નીચે ગબડી ગયુ છે.…
View More શેરબજાર ફરી ગગડ્યું, સેન્સેક્સ 1050 અને નિફ્ટીએ 23 હજારનું સ્તર ગુમાવ્યુંરામનવમીના દિવસે સોનામાં 3300 અને ચાંદીમાં રૂા.8,000નો કડાકો
આમ તો રામનવમી ની રજાને કારણે આજે ભારતીય વાયદા બજાર બંધ છે એટલે કે આજે એમસીએક્સ ઉપર ભારતની બજારમાં સોના અને ચાંદીના કોઈ સોડા પડતા…
View More રામનવમીના દિવસે સોનામાં 3300 અને ચાંદીમાં રૂા.8,000નો કડાકોશેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ
ઈરાન યુદ્ધને લઈને હવે મંત્રણાનો દોર શરૂૂ થાય તેવી સંભાવના વચ્ચે સોના ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સવારે માર્કેટ ખુલતા ની સાથે જ…
View More શેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગ
સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો, સોના-ચાંદીમાં ઉંધી ચાલ યથાવત ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી સ્થળો પર પાંચ દિવસ સુધી અમેરિકા હુમલા નહીં કરે તેવી જાહેરાત બાદ…
View More ટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગશેરબજાર ધડામ, સોના-ચાંદીમાં કડાકા, રૂપિયો નવા તળિયે
સેન્સેક્સ 1750 અંક તૂટતા 73000ની સપાટી તૂટી, નિફ્ટીએ 22700નું લેવલ પણ તોડ્યું સોનામાં 7500 અને ચાંદીમાં 16000નો ઘટાડો, ડોલર સામે રૂપિયો 94 ભણી આજે સપ્તાહના…
View More શેરબજાર ધડામ, સોના-ચાંદીમાં કડાકા, રૂપિયો નવા તળિયે