શેર બજારમાં આજે ફરી સુનામી જોવા મળી હતી. રેઝિર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ તેમજ એફ.આઇ ની ભારે વેચવાલીને કારણે…
View More સેન્સેક્સમાં વધુ 1200 અંકનો કડાકો, 10 લાખ કરોડ સ્વાહાCategory: વ્યવસાય
મહિનાના પ્રારંભે જ મંદીની મોકાણ, સેન્સેક્સમાં 1188 અંકનો તોતિંગ કડાકો
ઑક્ટોબરના પહેલા જ કારોબારી દિવસે ભારતીય શેરબજાર રોકાણકારો માટે કાળો દિવસ સાબિત થયું. ગુરુવારે બપોરે 1 વાગ્યા પછી અચાનક ચાલેલી જોરદાર વેચવાલીમાં સેન્સેક્સ 950 પોઈન્ટથી…
View More મહિનાના પ્રારંભે જ મંદીની મોકાણ, સેન્સેક્સમાં 1188 અંકનો તોતિંગ કડાકોશેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન
શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારના ભારે ઘટાડા બાદ આજે પણ શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. શરૂઆતમાં સામાન્ય ઘટાડા…
View More શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાનશેરબજારમાં કડાકો! સેન્સેક્સ 900થી વધુ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટ
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં (Stock Market Crash) જોરદાર કડાકો બોલાયો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ભારે ઘટાડો…
View More શેરબજારમાં કડાકો! સેન્સેક્સ 900થી વધુ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટસેન્સેક્સમા 350 અંકની રિકવરી, ચાંદીમાં 2500 અને સોનામાં 900નો સુધારો
ગઈકાલે રોકાણકારોના અબજો રૂૂપિયાનું ધોવાણ થયા બાદ આજે માર્કેટમાં આંશિક રિકવરી જોવા મળી હતી. સવારના સત્રમાં સેન્સેક્સ 200 અંક ઉપર જોવા મળ્યો હતો. જોકે બપોરે…
View More સેન્સેક્સમા 350 અંકની રિકવરી, ચાંદીમાં 2500 અને સોનામાં 900નો સુધારોસોનામાં 1200 અને ચાંદીમાં 4000 રૂપિયાનો વધારો: શેર બજારમાં પણ સતત બીજા દિવસે તેજી
સોના-ચાંદીના વાયદા બજારમાં છેલ્લા બે દિવસથી ધૂમ તેજી જોવા મળી રહી છે. ગઇકાલે અને આજના લેટેસ્ટ રેટનુ આકલન કરીને તો ચાંદી લગભગ બે દિવસમાં જ…
View More સોનામાં 1200 અને ચાંદીમાં 4000 રૂપિયાનો વધારો: શેર બજારમાં પણ સતત બીજા દિવસે તેજીશેરબજારમાં તેજીનો તરખાટ, શરૂઆતમાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
આજે ખુલતાંની સાથે જ શેર માર્કેટમાં ભારે તેજી જોવા મળી છે.BSE સેન્સેક્સ શરૂઆતની સાથે જ તેના અગાઉના બંધ ભાવથી ૫૦૦ પોઈન્ટથી વધુ ઉપર ચઢ્યો…
View More શેરબજારમાં તેજીનો તરખાટ, શરૂઆતમાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળોશેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો થયો છે.સેન્સેક્સ 740થી વધુ પોઈન્ટ ગગડીને 74,160 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ આશરે 250 પોઈન્ટના ઘટાડા…
View More શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયાક્રૂડનો ભાવ 100 ડોલરને પાર: શેર બજારમાં વધુ 600 પોઇન્ટનો કડાકો
15 દિવસમાં નિફ્ટી 1000 પોઇન્ટ અને સેન્સેક્સમાં 2500 અંક તૂટતા રોકાણકારો ધોવાયા, ચાંદીમાં 2200 અને સોનામાં 1100 રૂપિયાનો સુધારો અમેરિકા અને ઈરાન વચ્ચેનું કોકડું છેલ્લા…
View More ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર: શેર બજારમાં વધુ 600 પોઇન્ટનો કડાકોભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના કરોડોનું નુકસાન
અમેરિકા-ઈરાન વચ્ચે વધેલી તંગદિલી અને ટ્રમ્પના આક્રમક વલણની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. આજે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધરાશાયી થયું હતું,…
View More ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના કરોડોનું નુકસાન