ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો, તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી…
View More ટ્રમ્પ કુણા પડતા શેરબજારને શૂરાતન ચડ્યું, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300 અંકનો વધારોCategory: વ્યવસાય
સોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો
5 દિવસમાં ચાંદીમાં 35000 અને સોનામાં 10000નો ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ પર…
View More સોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડોક્રૂડના ભાવ ઘટતા અને રૂપિયો મજબૂત થતા શેરબજારમાં તેજી
યુરોપના માર્કેટ સ્ટેબલ ખુલતા બપોર બાદ ભારતીય શેર બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. આજે બપોરે 3 વાગે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખરીદી જોવા મળી…
View More ક્રૂડના ભાવ ઘટતા અને રૂપિયો મજબૂત થતા શેરબજારમાં તેજીશેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર યુદ્ધ ભડકતાં મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. આજે બજારો ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો…
View More શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહાફરી યુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ક્રેશ: સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો
આઈ ટી ઇન્ડેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો નબળો પડયો, ક્રૂડનો ભાવ ફરી ઊંચકાયો ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો…
View More ફરી યુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ક્રેશ: સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકોશેર બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ તૂટ્યા
રૂપિયો નબળોં પડતા અને ડોલર ફરી એક વખત 96 સુધી પહોંચતા શેર બજારમાં નેગેટિવ વલણ જોવા મળ્યું ગઈકાલે શેરબજારમાં થોડી ખરીદી જોવા મળ્યા બાદ આજે…
View More શેર બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ તૂટ્યાક્રૂડના ભાવમાં કડાકો બોલતા સેન્સેક્સમાં 850 અંકની તેજી
જેમ જેમ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંત થવાની શક્યતા વધતી જઇ રહી છે તેમ તેમ વૈશ્વિક બજારમાં તેની અસર દેખાવા લાગી છે. આજે સેન્સેક્સ…
View More ક્રૂડના ભાવમાં કડાકો બોલતા સેન્સેક્સમાં 850 અંકની તેજીરૂપિયો સુધરતા સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં 500 અંકની તેજી
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો, માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ ડોલરની સામે રૂૂપિયો વધુ સુધરતા તેમજ ક્રૂડનો ભાવ 103 ડોલરએ પહોંચતા શેર બજારમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો…
View More રૂપિયો સુધરતા સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં 500 અંકની તેજીડોલર સામે રૂપિયો 67 પૈસા મજબૂત થતા શેરબજારમાં 600 પોઇન્ટની તેજી
ક્રૂડનો ભાવ ઘટીને 105 ડોલર પર પહોંચ્યો. ચાંદીમાં વધુ 2500 રૂપિયાનો ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ…
View More ડોલર સામે રૂપિયો 67 પૈસા મજબૂત થતા શેરબજારમાં 600 પોઇન્ટની તેજીટ્રમ્પ-જિનપિંગ મુલાકાત બાદ વિશ્ર્વભરના શેરબજારમાં નિરાશા
મીટિંગમાં નીતિ વિષયક જાહેરાત ન થતા અમેરિકા, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ઇટાલી સહિતના દેશોના શેરબજારમાં કડાકા ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ચીનની યાત્રા બાદ…
View More ટ્રમ્પ-જિનપિંગ મુલાકાત બાદ વિશ્ર્વભરના શેરબજારમાં નિરાશા