ભાવનગરમાં મોબાઇલનો અવાજ ધીમો રાખવાનું કહેતા પરિણીતાનો આપઘાત

ચુંદડી વડે ફાંસો ખાઇ લઇ જિંદગી ટૂંકાવી ભાવનગરમાં રહેતી પરણિતા પોતાના મોબાઇલ ફોનમાં કોઈ કોમેડી વિડિયો જોઈ રહી હતી ત્યારે મોબાઇલનો અવાજ ઓછો કરવાનું કહેતા…

View More ભાવનગરમાં મોબાઇલનો અવાજ ધીમો રાખવાનું કહેતા પરિણીતાનો આપઘાત

રાજસત્તા ક્યારે છીનવાઈ જાય તે નક્કી નથી

ગોપનાથ કથા દરમિયાન રાજસ્વી હસ્તીઓએ કથા અને કથાકાર નો સત્સંગ કર્યો તળાજા ના મોટાગોપનાથ ખાતે રામકથા ની સાથે સનાતન ધર્મ નો વિશ્વભરમાં વ્યસગાદી પરથી ડંકો…

View More રાજસત્તા ક્યારે છીનવાઈ જાય તે નક્કી નથી

ભાવનગરના બોરતળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

ભાવનગરના બોરતળાવમાંથી ચિત્રા વિસ્તારમાં રહેતા આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના બોરતળાવ,થાપનાથ મહાદેવ નજીક પાણીમાં આધેડનો…

View More ભાવનગરના બોરતળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

ભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

ભાવનગર તળાજા હાઈવે પર આવેલ કોબડી ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે જુના રાજપરા ગામમાં શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.…

View More ભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ

બે શખ્સની રૂ.6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ…

View More ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ

સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા…

View More સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

ભાવનગરના આંબલા ગામેથી નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ

1185 કિલો નક્લી માવો ઝડપાયો ભાવનગર જિલ્લાના આંબલા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી માલિક વિરૂૂદ્ધ ગુનો નોંધી, 1185 કિલો નકલી માવાનો નાશ કરાયો છે.…

View More ભાવનગરના આંબલા ગામેથી નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ

તળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરી

ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી (ભમ્મર) ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડુતના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘુસી જઇ રૂૂમ, કબાટ, તિજોરી સહિતના તાળાં તોડી મકાનમાંથી સોના, ચાંદીના…

View More તળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરી

ભાવનગરના મહુવાના બે વેપારી રોકાણના નામે ખેડૂતના રૂ.64 લાખ ઓળવી ગયા

ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા અને શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામથી કમિશન એજન્ટનો ધંધો કરતા બે વેપારીએ બગસરાના મુંજિયાસર ગામના ખેડૂતને નફાની લાલચ આપી ખેડૂતે રોકેલી રકમ પરત…

View More ભાવનગરના મહુવાના બે વેપારી રોકાણના નામે ખેડૂતના રૂ.64 લાખ ઓળવી ગયા

ભાવનગરના સરતાનપર ગામે લઠ્ઠાકાંડની દહેશત

ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર ગામે ત્રણ દિવસ પહેલા મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામ સભામાં ગામની અંદર ઠેરઠેર ધમધમતી દેશી દારૂૂના હાટડીઓ બંધ કરાવવા ઉઠેલી માગ…

View More ભાવનગરના સરતાનપર ગામે લઠ્ઠાકાંડની દહેશત