ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર…

View More ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

લોકસાહિત્યકાર માયાભાઇ આહિરના વીડિયોનો વિવાદ બન્યો લોહિયાળ, બગદાણાના સેવકના હાથ-પગ ભાંગી નાખ્યા

બે કારમાં આવેલા અજાણ્યા શખ્સો ધોકા-પાઇપ વડે હુમલો કરી ગાયબ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક વિવાદાસ્પદ વીડિયો બાદ શરૂૂ થયેલો વિવાદ હવે લોહિયાળ બન્યો છે.…

View More લોકસાહિત્યકાર માયાભાઇ આહિરના વીડિયોનો વિવાદ બન્યો લોહિયાળ, બગદાણાના સેવકના હાથ-પગ ભાંગી નાખ્યા

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોત

બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક તેના મામા સાથે ગત ગુરૂૂવારે ભાવનગર ખાતે પોતાની દિકરીને મળવા માટે કારમાં આવી રહ્યાં હતા ત્યારે…

View More રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોત

ભાવનગરમાં પ્રેમલગ્નમાં યુવતીએ પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પોલીસ પ્રોટેક્શન

ભાવનગરમાં ચકચારી ચકચારી યસ ઉપાધ્યાય અને પ્રિયા મોરડીયાના પ્રેમલગ્ન બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રિયાએ પતિ સાથે રહેવા કોર્ટમાં જણાવતા પ્રેમની જીત થઈ છે. બોટાદના…

View More ભાવનગરમાં પ્રેમલગ્નમાં યુવતીએ પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પોલીસ પ્રોટેક્શન

ભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગર શહેરના જૂનાબંદર રોડ પર આવેલી દુકાનમાં દરોડો પાડીને પોલીસે દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને એક શખ્સને ઉઠાવી લીધો હતો. બનાવ અંગે…

View More ભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયો

તળાજી નદી પરના રાજાશાહી પુલમાં તિરાડ, વાહન વ્યવહાર બંધ

નવા પુલના બાંધકામના કારણે જૂનો પુલ નબળો પડ્યો, અનેક વાહન ચાલકો પરેશાન તળાજી નદીપરનો એક સમયે તળાજા શહેર અને હાઇવે ને જોડતો રાજાશાહી વખતના આજેપણ…

View More તળાજી નદી પરના રાજાશાહી પુલમાં તિરાડ, વાહન વ્યવહાર બંધ

ભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે કારની હડફેટે ચડી જતા સ્કૂટર પર જઈ રહેલા બે ના બનાવ સ્થળે કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ…

View More ભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત

તાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયા

તાલાલાનાં ભોજદે ગામની સીમમાં આવેલ ઓમ ફાર્મ હાઉસમાં દારૂૂની મેહફીલ માણતા ઈસમો તથા ફાર્મ હાઉસ સંચાલકને પકડી પાડી તાલાલા પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાર્યવાહી કરવામાં આવેલ…

View More તાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયા

ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને જમવા બોલાવી સાસરિયાઓએ માર માર્યો

ભાવનગરમાં ઇસ્કોન મેગાસિટીમાં રહેતા પરિવારે પ્રેમલગ્ન કરનાર દીકરી જમાઈ અને પરિવારને ઘરે જમવા બોલાવી જમાઈ સહિત તેના માતા-પિતાને માર મારી પોતાની દીકરીનું અપહરણ કરી લઈ…

View More ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને જમવા બોલાવી સાસરિયાઓએ માર માર્યો

ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈ

ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં 16 નવેમ્બરના રોજ જમીનમાં દફન કરાયેલી હાલતમાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન તથા તેમના બે સંતાનો ભવ્ય અને પુથાની…

View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈ