શ્રાવણ શુદ પુનમ ને શનીવાર તા.9 ઓગસ્ટના આ દિવસે શ્રવણ નક્ષત્ર બપોરે 2.24 શ્રવણ નક્ષત્ર છે આ નક્ષત્ર મા જનોઈ બદલાવી રાખડી બાંધવી શુભ ગણાય…
View More શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમCategory: ધાર્મિક
શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ચમકાવશે તમારી કિસ્મત , બસ ખાલી કરો આ કામ
ભોળાનાથનો પ્રિય શ્રાવણ મહિનો શરુ થઇ ગયો છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ સોમવારના વ્રતનું આ માસમાં વિશેષ…
View More શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ચમકાવશે તમારી કિસ્મત , બસ ખાલી કરો આ કામશ્રાવણ: ભક્તિનો વરસાદ
જ્યાં દરેક વરસાદની બુંદમાં ભક્તિની ભીની સુગંધ હોય, જ્યાં ઠંડો પવન ‘ઓમ નમ: શિવાય’નો જાપ જપતો હોય, જ્યાં ધરતી શિવભક્તિની શીતળતા સાથે ભીંજાતી હોય, જ્યાં…
View More શ્રાવણ: ભક્તિનો વરસાદશુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ
શ્રાવણ સુદ એકમને શુક્રવાર તા.25 જુલાઇ 2025ના દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શુક્રવારે સાંજના 4.01 કલાક સુધી પુષ્ય નક્ષત્ર છે. જે ધર્મ પુજા પાઠ તપ…
View More શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભકાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કા
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે મધ્યપ્રદેશ ઉજ્જૈન ખાતે મહાકાલ જ્યોતિલિંગને દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે ભસ્મ આરતી બાદ મહાકાલેશ્ર્વરને અલૌકીક શૃંગાર કરાયો હતો.…
View More કાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કાકાલે પુષ્ય નક્ષત્રમાં અષાઢી બીજ, શુભ કાર્યો માટે ઉત્તમ
શ્રીયંત્ર પૂજા, લક્ષ્મી પૂજા અને કુળદેવીનું પૂજન કરવાથી જીવનમાં આવતી બાધાઓ થશે દૂર : નવી દુકાનનું ઉદ્ઘાટન, વાસ્તુપૂજન, ચંડીપાઠ, ગ્રહશાંતિ હવન, સોના ચાંદીની ખરીદી, જમીનના…
View More કાલે પુષ્ય નક્ષત્રમાં અષાઢી બીજ, શુભ કાર્યો માટે ઉત્તમ‘ઓમ શં શનૈશ્ર્વરાય નમ:’ નાદથી વાતાવરણ દિવ્ય બન્યું
શનિ જયંતિની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે…
View More ‘ઓમ શં શનૈશ્ર્વરાય નમ:’ નાદથી વાતાવરણ દિવ્ય બન્યુંસોમવારે શનિ જયંતિ; પનોતીની રાશીવાળા જાતકોને ઉપાસના કરવાથી મળશે રાહત
શનિદેવની પૂજા કરવાથી ધંધા તથા જીવનમાં મુશિબત ક્રૂર અને હનુમાનજીની પૂજા કરવાથી બિમારીમાંથી મુક્તિ થશે વૈશાખ વદ ચૌદસ ને સોમવાર તા.26-5-2025ના દિવસે શનિ જયંતી છે…
View More સોમવારે શનિ જયંતિ; પનોતીની રાશીવાળા જાતકોને ઉપાસના કરવાથી મળશે રાહતભૂલથી પણ આ રંગની બિંદી ન લગાવો, તમારા મગજ પર પડી શકે છે નકારાત્મક અસર
ભારતીય સંસ્કૃતિમાં, બિંદીને ફક્ત સુશોભનની વસ્તુ જ નહીં, પણ એક શુભ પ્રતીક પણ માનવામાં આવે છે. જે શાણપણ, આધ્યાત્મિકતા અને “ત્રીજી આંખ”નું પ્રતીક છે.…
View More ભૂલથી પણ આ રંગની બિંદી ન લગાવો, તમારા મગજ પર પડી શકે છે નકારાત્મક અસરકાલે રાહુ ગ્રહનો કુંંભ રાશીમાં અને કેતુનો સિંહ રાશીમાં પ્રવેશ
પાડોશી દેશો સામેના યુદ્ધ અને વિગ્રહમાં ભારતનો થશે વિજય : દેશવાસીની આવક અને ભારતીય ઈકોનોમીમાં વધારો અને દેશમાં ધાર્મિક વિગ્રહ થઈ શકે છે વૈશાખ વદ…
View More કાલે રાહુ ગ્રહનો કુંંભ રાશીમાં અને કેતુનો સિંહ રાશીમાં પ્રવેશ