અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે…
View More રશિયા-ઇરાન પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાની છૂટ સમાપ્તઆંધ્રપ્રદેશમાં બોલેરો ટ્રકની ટક્કરમાં 8 શ્રધ્ધાળુઓના મોત, 12 લોકો ગંભીર
બોલેરોના પતરા તોડી મૃતદેહો કાઢવા પડયા, વહેલી સવારે દુર્ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજની વહેલી સવાર રક્તરંજીત સાબિત થઈ હતી. મંત્રાલયમ મંડળના ચિલકલડોના ગામ પાસે એક…
View More આંધ્રપ્રદેશમાં બોલેરો ટ્રકની ટક્કરમાં 8 શ્રધ્ધાળુઓના મોત, 12 લોકો ગંભીરબાબા બર્ફાનીના દર્શન માટે વેબસાઇટ ક્રેશ થતાં અફરાતફરી
ઓનલાઇન પ્રક્રિયા પહેલા જ દિવસે ખોરંભે પડતા રજિસ્ટ્રેશન કરાવવા બેન્કો પર શ્રધ્ધાળુઓનો ધસારો બાબા બર્ફાનીના દર્શન કરવાની આતુરતા ભક્તોમાં કેટલી હોય છે, તેનો નજારો મુરાદાબાદમાં…
View More બાબા બર્ફાનીના દર્શન માટે વેબસાઇટ ક્રેશ થતાં અફરાતફરીલખનઉમાં 100થી વધુ સિલિન્ડરોના વિસ્ફોટમાં 10 કિ.મી. આકાશ ઢંકાયું
સંખ્યાબંધ ઝૂંપડાં ખાખ: ટોળા-પોલીસ ઘર્ષણમાં 10 ઘવાયા લખનૌના વિકાસ નગરમાં આવેલી ઝૂંપડીઓમાં ગઇકાલે લાગેલી ભીષણ આગ બાદ, 100 થી વધુ રસોઈ ગેસ સિલિન્ડર એક પછી…
View More લખનઉમાં 100થી વધુ સિલિન્ડરોના વિસ્ફોટમાં 10 કિ.મી. આકાશ ઢંકાયુંલોકસભાની બેઠકોમાં ભાગલાના મુદ્દે પક્ષોમાં ભાગલા, બિલની હોળી
એનડીએના ‘સ્વાર્થી એજન્ડા’નો આક્ષેપ, સ્ટાલિને બંડ પોકારી સમગ્ર દક્ષિણ રાજ્યોને એક થવા એલાન નવા સીમાંકન મુદ્દે એક સંપથી વિપક્ષોનો વિરોધ આજથી શરૂ થઇ રહેલા સંસદના…
View More લોકસભાની બેઠકોમાં ભાગલાના મુદ્દે પક્ષોમાં ભાગલા, બિલની હોળીટાઇગર ધૂમ-3ના ડિરેક્ટર સાથે એકશન ફિલ્મ કરશે
ટાઈગર શ્રોફ હાલના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ ધૂમ 3 ફિલ્મથી જાણીતા ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય સાથે એક એક્શન ફિલ્મ માટે જોડાશે એવા અહેવાલો છે. આ…
View More ટાઇગર ધૂમ-3ના ડિરેક્ટર સાથે એકશન ફિલ્મ કરશેનાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં અભિષેક-અક્ષરના નામ સામેલ
સ્મૃતિ મંધાના-શ્રેયસના નામના સ્થાને કેફી દૃવ્યોનું કે પ્રતિબંધિત દવાનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ માટે વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA)ના નેજા હેઠળ…
View More નાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં અભિષેક-અક્ષરના નામ સામેલCOEમાં જવાથી ખેલાડીઓ ડરે છે, મુનાફ પટેલના BCCI સામે ગંભીર સવાલો
ભારતીય ક્રિકેટની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA), જેને સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરીકે ઓળખવામાં આવે છે, તે બેંગલુરુમાં સ્થિત છે. આ સેન્ટર ટ્રેનિંગ, હાઈ પર્ફોમન્સ…
View More COEમાં જવાથી ખેલાડીઓ ડરે છે, મુનાફ પટેલના BCCI સામે ગંભીર સવાલોવિનોદ કાંબલીની તબિયત વધુ બગડી, મગજ સંબંધિત સમસ્યા ગંભીર બની
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય વિશે ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે વિવિધ આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો…
View More વિનોદ કાંબલીની તબિયત વધુ બગડી, મગજ સંબંધિત સમસ્યા ગંભીર બનીલખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન
ઇમ્પેક્ટ પ્લેયર કોહલીને મળી ઓરેન્જ કેપ, કુણાલની આઇપીએલમાં 100મી વિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ એ ગઇકાલે અહીં હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ ને પાંચ વિકેટે હરાવીને…
View More લખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન