રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં બે ડેરી સંચાલક સામે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આવેલ ‘દ્વારકાધીશ દૂધની ડેરી’માં દરોડો…
View More ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુજામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
જામનગર જિલ્લામાં એસ.ઓ.જી. શાખા દ્વારા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી મેડિકલ ડિગ્રી વિના સારવાર આપતા વધુ એક…
View More જામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયોરાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલ
મોટાભાઈ વિવેક ભેડા પણ 2021ની બેચના IPS, એક જ પરિવારમાં બે બે ઝળહળતા સિતારા આવકવેરા અધિકારીની 78મી બેચના વિદાય સમારંભમાં એકેડેમિક્સ, એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ અને આઈટી-ઓપરેશન્સના…
View More રાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલમોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધું
મોરબી શહેરમાં વધુ એકવાર વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા બસ સ્ટેન્ડ સામે રહેતા અને બેલા ગામ પાસે કારખાનું ધરાવતા એક યુવાન વેપારીએ વ્યાજખોરની ધમકીથી…
View More મોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધુંખાંભાની ભૂંડણી નદીમાં બે સગાભાઇના ડૂબી જતાં મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદી કાંઠે માતા સાથે ગયેલા બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું…
View More ખાંભાની ભૂંડણી નદીમાં બે સગાભાઇના ડૂબી જતાં મોતગાંધીનગર કલેકટર કચેરીમાં 4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર અને નિવૃત્ત પ્યુન ઝડપાયા
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો થયો છે, જ્યાં પ્રોપર્ટી કાર્ડના કામ માટે લાંચ લેતા નાયબ મામલતદાર અને એક નિવૃત પટાવાળાને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા…
View More ગાંધીનગર કલેકટર કચેરીમાં 4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર અને નિવૃત્ત પ્યુન ઝડપાયામોરબીના વાવડી રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ, તંત્ર સામે આક્રોશ
અનેક ફરિયાદો છતાં કોઇ નિરાકરણ આવતું નથી મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે છેલ્લા 7 થી 8 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો…
View More મોરબીના વાવડી રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ, તંત્ર સામે આક્રોશનવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડો
નવા કાયદા મુજબ બેસિક સેલરી અને DA કુલ પગારના 50% હોવું જોઇએ જેથી PF અને ગ્રેચ્યુઇટી વધુ કપાશે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં…
View More નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડોમંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પ
એક તરફ ઈરાન યુધ્ધનો અંત થાય તો પાર્ટીની જાહેરાત, બીજી તરફ ફરી સળગાવવાની વાત ! ટ્રમ્પ – જેમણે ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત થયા પછી વ્હાઇટ…
View More મંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પતામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર
કેરળથી વેકેશન માણવા આવ્યા હતા: ડ્રાઇવરની ચૂકથી દુર્ઘટના તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી…
View More તામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર