કચ્છ જિલ્લામાં વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી…
View More કચ્છની ધરા ફરી ધ્રુજી, દુધઇમાં 3.3નો આંચકોમાંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને…
View More માંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યામોરબી મહાનગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવા માટે નિરીક્ષકો મારફતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 379 થી…
View More મોરબી મહાનગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણરબારી સમાજનું બંધારણ : જલ-સગાઈ-લગ્નના નિયમો ઘડાયા
સગાઈમાં રોકડ રૂા.3 લાખ અને 7 તોલા સુધી સોનાની લિમિટ, લગ્નમાં માત્ર ભાયુકુટુંબ પૂરતો જ જમણવાર; ભંગ કરનારને દંડ માતાજીના માંડવામાં પણ વ્યવહાર પ્રથા સદંતર…
View More રબારી સમાજનું બંધારણ : જલ-સગાઈ-લગ્નના નિયમો ઘડાયાઅકસ્માતે ઘવાયેલાઓને મદદ કરતા લોકો ઉપર કાર ફરી વળતા 8નાં મોત
ઉત્તરપ્રદેશના જલાલપુરમાં ભયાનક ઘટના, બે બાઇકની ટક્કરમાં ઇજા પામેલા લોકોને મદદ કરવા એકત્ર થયેલા લોકો પર કાળ ત્રાટક્યો જલાલપુર-અકબરપુર રોડ પર, ઘાયલ મોટરસાયકલ સવારોને મદદ…
View More અકસ્માતે ઘવાયેલાઓને મદદ કરતા લોકો ઉપર કાર ફરી વળતા 8નાં મોતઅમૂક ન્યાયાધીશો પોતાને ‘ગુંડા’ અથવા ‘ભગવાન’ માનવા લાગ્યા
સોલિસિટર જનરલ તુષાર મહેતાના પુસ્તકમાં ન્યાયતંત્ર ઉપર આકરા ઘા દેશના બીજા સૌથી લાંબા સમયથી સોલિસિટર જનરલ (SG) તરીકે સેવા આપનારા તુષાર મહેતાએ તેમના નવા પુસ્તકમાં…
View More અમૂક ન્યાયાધીશો પોતાને ‘ગુંડા’ અથવા ‘ભગવાન’ માનવા લાગ્યાચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પાર
પ્રી-ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 2600 અંક ઉછળ્યો દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી…
View More ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પારઆસામમાં ભાજપની હેટ્રિક, પુડુચેરીમાં પણ એનડીએએ સત્તા જાળવી રાખી
આસામમાં 126માંથી 96 બેઠકો પર ભાજપની મજબૂત લીડ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના વલણોમાં એનડીએએ બે મહત્વના રાજ્યોમાં મજબૂત જીત હાંસલ કરી છે.…
View More આસામમાં ભાજપની હેટ્રિક, પુડુચેરીમાં પણ એનડીએએ સત્તા જાળવી રાખીતામિલનાડુમાં રીલ બાદ રિયલ લાઇફમાં વિજય હીરો
TVK બહુમતી તરફ, DMK-કોંગ્રેસ ગઠબંઘનનો સફાયો, ભાજપને માત્ર 1 બેઠક પર લીડ તમિલનાડુની ધારાસભાની ચૂંટણીના આશ્ર્ચર્યજનક અને રાજનીતિમાં ઉથલપાથલ મચાવનારા પરિણામો આવ્યા છે. સતા માટે…
View More તામિલનાડુમાં રીલ બાદ રિયલ લાઇફમાં વિજય હીરોબંગાળમાં ખેલા હોબે, દીદીનો ગઢ ધરાશાયી, હવે દાદાનું રાજ
દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જતા પરિણામ, 294માંથી 160 કરતા વધુ બેઠકોમાં લીડ સાથે પ્રથમ વખત કેસરિયા શાસન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચુંટણીમાં નવો રાજકીય ઇતિહાસ રચાયો…
View More બંગાળમાં ખેલા હોબે, દીદીનો ગઢ ધરાશાયી, હવે દાદાનું રાજ