શહેરના નિર્મળા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાને બ્લેકમેલ કરી ખંડણી માંગનાર કહેવાતા કથિત પત્રકાર સહીત ત્રણ…
View More હોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડવિદેશ પ્રવાસનો મોહ છુટયો, દેશી પ્રવાસન સ્થળોમાં ચિક્કાર સિઝન
વડાપ્રધાનની અપીલ બાદ ભારતીય પ્રવાસીઓનો મૂડ બદલાયો, વિદેશની અનેક ટુર ધડાધડ કેન્સલ આસામ-હિમાચલ-કેરાલા-કાશ્મીર સહિત દેશભરના પ્રવાસન સ્થળોએ વેકેશનની ઉજવણી, વર્ષો બાદ જોરદાર સિઝન સારા પ્રવાસન…
View More વિદેશ પ્રવાસનો મોહ છુટયો, દેશી પ્રવાસન સ્થળોમાં ચિક્કાર સિઝનપોલીસને બિનજરૂરી મુસાફરી ટાળી ટેકનોલોજીનો ઉપયોગ કરવા સૂચના
રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવ દ્વારા ઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે મહત્વના આદેશ કોર્ટમાં આરોપીને રૂબરૂ લઈ જવાને બદલે વીડિયો કોન્ફરન્સથી હાજર રખાશે ગુજરાત…
View More પોલીસને બિનજરૂરી મુસાફરી ટાળી ટેકનોલોજીનો ઉપયોગ કરવા સૂચનાસૌરાષ્ટ્ર કલા કેન્દ્રના ટાટા કંપનીના કર્મચારીનું પોરબંદરમાં હાર્ટએટેકથી મોત
હૃદય રોગથી વધુ એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતાં અને ટાટા કંપનીમાં ફરજ બજાવતાં નયનેન્દુભાઇ પ્રવિણભાઇ ટાંક (ઉં.વ.49) પોરબંદરમાં રાણાવાવ બાયપાસ…
View More સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના ટાટા કંપનીના કર્મચારીનું પોરબંદરમાં હાર્ટએટેકથી મોતપીજીવીસીએલમાં ત્રણ એક્ઝિક્યુટિવ ઈજનેરને સુપ્રિટેન્ડેન્ટના પ્રમોશન
વર્ષાઋતુ શરૂૂ થાય તે પૂર્વે જ પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ માં બદલી તથા બઢતીના ઓડરો થયેલા છે જેમાં એક્ઝિક્યુટિવ ઇજનેરથી સુપ્રિટેન્ડેન્ટ ઈજનેર ના પ્રમોશન…
View More પીજીવીસીએલમાં ત્રણ એક્ઝિક્યુટિવ ઈજનેરને સુપ્રિટેન્ડેન્ટના પ્રમોશનરાજકોટના ટોચના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સનો સરવે
ઇન્કમટેક્સની I&CI વિંગનો સક્રિય, બદલી – બઢતીનો ઘાણવો ઉતરતા જ સર્ચ ઓપરેશનનો ધમધમાટ માર્ચ મહિનો પૂર્ણ થયો ત્યારબાદ સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના અધિકારીઓ…
View More રાજકોટના ટોચના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સનો સરવેદારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યું
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને એક વિચિત્ર પ્રકારનો પ્રતિબંધ કેસ નોંધ્યો છે. આ કેસમાં આરોપી તરીકે એક મોટરસાઇકલનું નામ લખવામાં આવ્યું છે. રવિવારે સાબરમતી નદીના પટમાં…
View More દારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યુંવસતી ગણતરીની તૈયારીઓનો ધમધમાટ, 3476 શિક્ષકો-કર્મચારીઓને ઓર્ડર અપાયા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી ’વસ્તી ગણતરી 2027’ ની કામગીરી હાથ ધરવા માટે પ્રશાસન દ્વારા કમર કસી લેવામાં આવી છે. આ મહાઅભિયાનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ…
View More વસતી ગણતરીની તૈયારીઓનો ધમધમાટ, 3476 શિક્ષકો-કર્મચારીઓને ઓર્ડર અપાયાતુલસી ગબાર્ડની ઓફિસમાં CIAના દરોડા
ડઝનબંધ બોક્સ જપ્ત કર્યાના અહેવાલથી ખળભળાટ ફોક્સ ન્યૂઝના એક અહેવાલમાં જણાવાયું છે કે સીઆઇએએ નેશનલ ઇન્ટેલિજન્સ (DNI) ના ડિરેક્ટર તુલસી ગેબાર્ડના કાર્યાલય પર દરોડા…
View More તુલસી ગબાર્ડની ઓફિસમાં CIAના દરોડાઅમરેલીમાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે સિંહબાળનું કરુણ મોત
એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર વનરાજ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા…
View More અમરેલીમાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે સિંહબાળનું કરુણ મોત