GJ03 અને જય દ્વારકાધીશ હોટલવાળાને 6-6 માસની કેદ, 2.50 લાખનો દંડ ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 31 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 27 નમૂના લેવાયા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય…
View More સાંભાર અને ચટણીના નમૂના ફેલ જતાં બે હોટલ સંચાલકોને સજાગુજરાતમાં ટાઇગર મુરતિયો તૈયાર, દુલ્હનની કેન્દ્ર સરકાર પાસે માંગ
ગુજરાતના રતનમહાલના જંગલમાં સવા વર્ષથી એક વાઘ વસવાટ કરી રહ્યો છે. આ વાઘ ગુજરાતમાં જ રહે અને વાઘની વસતી વધે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો…
View More ગુજરાતમાં ટાઇગર મુરતિયો તૈયાર, દુલ્હનની કેન્દ્ર સરકાર પાસે માંગઆસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની માસિક બેઠકો વર્ચ્યુઅલી જ યોજાશે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા, સપ્લાય…
View More આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની માસિક બેઠકો વર્ચ્યુઅલી જ યોજાશેસરકારી વિભાગોમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની તૈયારી
તમામ પ્રધાનોને શક્યતા ચકાસવા અને સરકારી ખર્ચા ઘટાડવા મુખ્યમંત્રીની સૂચના પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા વડાપ્રધાને કરેલી અપીલ બાદ ભાજપ શાસિત રાજયો ખર્ચ ઘટાડવા એક પછી એક…
View More સરકારી વિભાગોમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની તૈયારીહરબટિયાળીમાં પાઇપના ઘા ઝીંકી વૃદ્ધ પર હત્યાનો પ્રયાસ
ગામમાં જાહેર જગ્યામાં તોડ ફોડ કરતો હોય ઠપકો આપતા હુમલો કર્યો, વચ્ચે પડેલા બે શખ્સોને પણ ઇજા પહોંચાડી, પોલીસે સકંજામાં લીધો રાજકોટ નજીક ટંકારા તાલુકાના…
View More હરબટિયાળીમાં પાઇપના ઘા ઝીંકી વૃદ્ધ પર હત્યાનો પ્રયાસ‘તને અરજી કરવાનો બહુ શોખ છે’ કહી ડિલીવરી બોય ઉપર બે શખ્સનો હુમલો
પોલીસમાં અરજી કર્યાનું ઉ5રાણું લઈ અજાણ્યા બે શખ્સોએ માર મારી છરી ઝીંકી દીધી શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક પર હુમલો થયાની…
View More ‘તને અરજી કરવાનો બહુ શોખ છે’ કહી ડિલીવરી બોય ઉપર બે શખ્સનો હુમલોમાતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યું
દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી, છ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ અઠવાડિયા પહેલા ઝેરી દવા પી લેનાર હેર સલૂન સંચાલકની તપાસમાં ઘટસ્ફોટ રાજકોટનો ક્ષોરકર્મી યુવક વ્યાજંકવાદમાં…
View More માતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યુંસાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજ
શહેર સમીપેનાં માધાપરમાં માનવતાને નેવે મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતા અને સગી માતાએ મળીને બે વર્ષની માસૂમ બાળકી પર અમાનુષી…
View More સાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજઉન્નાવ બળાત્કાર કેસના આરોપી પૂર્વ ધારાસભ્યનો જેલવાસ હવે લંબાશે
ઉન્નાવ બળાત્કાર કેસના મુખ્ય દોષિત અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી…
View More ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી પૂર્વ ધારાસભ્યનો જેલવાસ હવે લંબાશેસિવિલ હોસ્પિટલમાં અંતે એરકૂલર મુકાયા, દર્દીઓને હાશકારો
‘ગુજરાત મિરર’ માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ એ.સી. ચેમ્બરોમાં બેસતા ‘સાહેબો’ની ઊંઘ ઉડી તાબડતોબ 35 એરકૂલર ગોઠવાયા, રાતોરાત બારીઓનાં પડદા પણ લાગી ગયા રાજકોટ સિવિલ…
View More સિવિલ હોસ્પિટલમાં અંતે એરકૂલર મુકાયા, દર્દીઓને હાશકારો