બહેનના સસરાને દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની ધમકી અપાઇ જેતપુરમાં કૌટુંબિક વિવાદમાં રીસામણે ગયેલી પુત્રવધુના ભાઈ અને કાકાએ વેપારીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ગાળાગાળી તેમજ…
View More જેતપુરમાં રિસામણે ગયેલી પુત્રવધૂના ભાઇ અને કાકા સહિતનો વેપારી ઉપર હુમલોધોરાજી નજીક ભાદર ડેમમાં નાહવા ગયેલો યુવાન ડૂબ્યો
ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામના એક યુવકનું ભાદર-2 ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…
View More ધોરાજી નજીક ભાદર ડેમમાં નાહવા ગયેલો યુવાન ડૂબ્યોઉપલેટામાં બહેન સાથે પ્રેમસંબંધ રાખનાર યુવક ઉપર છરીથી હુમલો
યુવતીના ભાઇ સહિત બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ ઉપલેટા શહેરમાં પ્રેમસંબંધનો ખાર રાખી એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના…
View More ઉપલેટામાં બહેન સાથે પ્રેમસંબંધ રાખનાર યુવક ઉપર છરીથી હુમલોદ્વારકા-ઓખા હાઈવે પર 19 વર્ષીય યુવકનો લોહીલુહાણ મૃતદેહ મળતા ચકચાર
દ્વારકા-ઓખા હાઈવે પર ગઈકાલે મંગળવારે એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જામનગરથી ભીમરાણા તરફ જવા નીકળેલા યુવરાજસિંહ…
View More દ્વારકા-ઓખા હાઈવે પર 19 વર્ષીય યુવકનો લોહીલુહાણ મૃતદેહ મળતા ચકચારમોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળ્યો
મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા, વિભાગો વચ્ચે સંકલન અને વિકાસ કામોને વેગ આપવો એ મુખ્ય પ્રાથમિકતા રહેશે મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે 2017ની બેચના કર્મઠ આઈએએસ (ઈંઅજ)…
View More મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળ્યોજૂનાગઢમાં માનસિક અસ્થિર મહિલાનું શંકાસ્પદ મોત, જંગલી પ્રાણીએ ફાડી ખાધી!
જુનાગઢના માંગરોળ પંથકમાં સિંહ અને અન્ય હિંસક વન્ય જીવોના આટાફેરા અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, જેના કારણે સ્થાનિક સ્તરે હંમેશા ચિંતાનો માહોલ…
View More જૂનાગઢમાં માનસિક અસ્થિર મહિલાનું શંકાસ્પદ મોત, જંગલી પ્રાણીએ ફાડી ખાધી!મોરબીના મ્યુનિ. કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ગુજરાતી મહિલા સંગીતા રૈયાણી
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર અને ગુજરાતના પણ પ્રથમ ગુજરાતી મહિલા કમિશનર તરીકે સંગીતા રૈયાણીએ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની…
View More મોરબીના મ્યુનિ. કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ગુજરાતી મહિલા સંગીતા રૈયાણીધો.10 અને 12ના પરિણામને પખવાડિયું વિત્યું છતાં હજુ સુધી માર્કશીટ મળી નથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ના બોર્ડ પરિણામો જાહેર કરાયાને બે અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, બોર્ડ…
View More ધો.10 અને 12ના પરિણામને પખવાડિયું વિત્યું છતાં હજુ સુધી માર્કશીટ મળી નથીGCAS પોર્ટલ પર 6 લાખ બેઠકો સામે માત્ર 1.5 લાખ વિદ્યાર્થીઓની નોંધણી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે શરૂૂ કરાયેલું ’ગુજરાત કોમન એડમિશન સર્વિસ’ (GCAS ) પોર્ટલ ચાલુ…
View More GCAS પોર્ટલ પર 6 લાખ બેઠકો સામે માત્ર 1.5 લાખ વિદ્યાર્થીઓની નોંધણીપ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, 24મી સુધીમાં વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ ઉનાળાની સિઝન ચરમસીમાએ પહોંચી છે. હવામાન વિભાગના વેધર રિપોર્ટ મુજબ, સમગ્ર રાજ્ય, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.…
View More પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, 24મી સુધીમાં વરસાદની આગાહી