હડતાળની અસર નહીં આવે તો આવનારા દિવસોમાં દુકાનની ચાવીઓ કલેકટરને સોંપાશે અને વિરોધ નોંધાવાશે : ઇમર્જન્સીમાં 15 મેડિકલ સ્ટોર ખુલ્લા ઓનલાઇન મારફતે હાલજે દવાઓનું વેચાણ…
View More રાજકોટના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પરહલેન્ડામાં ‘મરઘો’ ચોરીને મારી નાખ્યાની શંકાએ યુવાન પર હુમલો
સરધાર પાસેના હલેન્ડા ગામે રહેતાં યુવાન પર તેના જ કાકાના સગામાં થતાં શખ્સોએ પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More હલેન્ડામાં ‘મરઘો’ ચોરીને મારી નાખ્યાની શંકાએ યુવાન પર હુમલોમહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યા
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:18/05/2026 અને તારીખ:19/05/2026 દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં…
View More મહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યારાજકોટ મનપાના નવા હોદ્દેદારોનું પરબીડિયું 28મીએ ખૂલશે
નામ પર હજુ પણ સસ્પેન્સ : ભાજપના સરપ્રાઈઝ ફેક્ટર પર દરેકની મીટ મંડાઈ, એજન્ડા તૈયાર કરવા સરકારની તંત્રને સૂચના સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે જનરલ બોર્ડની…
View More રાજકોટ મનપાના નવા હોદ્દેદારોનું પરબીડિયું 28મીએ ખૂલશેઉદ્ઘાટન પહેલા સાંઢિયા પુલ બેસી ગયો? કોર્પોરેશન તંત્ર ઘાંઘુ
વોટર-વે માટે નાના એવા નાલા ઉપર બોક્સ કલ્વર્ટરનો સ્લેબ બેસી ગયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા ટેક્નિકલ તપાસ રાજકોટમાં નવેસરથી જ બનેલો સાંઢિયાપુલ લોકાર્પણ થાય એ…
View More ઉદ્ઘાટન પહેલા સાંઢિયા પુલ બેસી ગયો? કોર્પોરેશન તંત્ર ઘાંઘુ‘આપ’ના 12 ઉપપ્રમુખ-14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર
પાયલ સાકરિયા મહિલા મોરચા, બ્રિજરાજ સોલંકી યુવા મોરચાના પ્રમુખ જ્યારે અજિત લોખીલને સંગઠન મંત્રીની જવાબદારી ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના…
View More ‘આપ’ના 12 ઉપપ્રમુખ-14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેરજેતપુરમાં ગાંજાની બાતમી આપનાર બાતમીદાર ઉપર બે શખ્સોનો હુમલો
જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર પોલીસના બાતમીદાર ઉપર ગાંજા સાથે પકડાયેલ શખ્સ અને તેના સગ્રીતે મળી હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે બે શખ્સો…
View More જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર બાતમીદાર ઉપર બે શખ્સોનો હુમલોજામનગરમાં CAની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી નવમા માળેથી લગાવી મોતની છલાંગ
જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી આજે સવારે મોતની છલાંગ લગાવનાર યુવતીની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતીનું…
View More જામનગરમાં CAની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી નવમા માળેથી લગાવી મોતની છલાંગ25 લાખ શિક્ષકો પર જોખમ, TET પાસ ન કરી તો આપવું પડશે રાજીનામું
દેશભરના લાખો શિક્ષકો માટે હવે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણી બાદ સ્પષ્ટ સંકેત મળ્યા…
View More 25 લાખ શિક્ષકો પર જોખમ, TET પાસ ન કરી તો આપવું પડશે રાજીનામુંદવાના ઓનલાઇન વેચાણના વિરોધમાં રાજ્યના 35000 મેડિકલ સ્ટોર્સની હડતાળ
સરકારને અનેક રજૂઆતો બાદ કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં, એન્ટી એન્ઝાઇટી, સાઇકોટ્રોપીક દવાનું ઓનલાઇન વેચાણ ભારે ખતરારૂપ ઓનલાઈ દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ…
View More દવાના ઓનલાઇન વેચાણના વિરોધમાં રાજ્યના 35000 મેડિકલ સ્ટોર્સની હડતાળ