મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ચલણ ‘રૂપિયા’ ના મૂલ્યમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો છે…
View More ‘100 તો ફક્ત એક આંકડો છે; રૂપિયાને બચાવવા ‘કામચલાઉ મલમપટ્ટી’ બંધ કરો’ RBIને નાણા પંચના અધ્યક્ષની સલાહ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’થી સાકાર થશે : સીએમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ વન નેશન વન ઇલેક્શન અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા વારંવાર થતી ચૂંટણીઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા પર વિપરીત અસર થાય…
View More ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’થી સાકાર થશે : સીએમમેઘમાયાનગરના પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
શહેરના રાજનગર ચોક નજીક મેઘમાયાનગરમાં રહેતા પ્રોઢે આર્થીકભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી…
View More મેઘમાયાનગરના પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતપાટીદાર રેસીડેન્સીમાં પતિના મૃત્યુના એક મહિના બાદ વિરહમાં પત્નીનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી પાટીદાર રેસિડેન્સીમાં એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય કૃતિબેન લાલજીભાઈ રંગાણીએ પોતાના પતિના…
View More પાટીદાર રેસીડેન્સીમાં પતિના મૃત્યુના એક મહિના બાદ વિરહમાં પત્નીનો ઝેરી દવા પી આપઘાતડીઝલની અછત? સૌરાષ્ટ્રભરમાં ટ્રેકટર-કેરબા લઇ ખેડૂતોની લાઇન લાગી
અમરેલીમાં 12-12 કલાક પછી ડીઝલ મળે તેવી સ્ફોટક સ્થિતિ: વીરપુર, ગોંડલ, વડિયા, જાફરાબાદ, રાજુલા પંથકમાં ભારે તંગીથી જગનો તાત ખેતી પડતી મૂકી ડીઝલની લાઇનમાં ગોઠવાયો…
View More ડીઝલની અછત? સૌરાષ્ટ્રભરમાં ટ્રેકટર-કેરબા લઇ ખેડૂતોની લાઇન લાગીમોંઘવારીના મારથી પરિવારનું બજેટ ખોરવાયું
મિડલ ઈસ્ટ ની પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ અર્થ વ્યવસ્થાને માઠી અસર પહોંચી છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સાતો સાત સામાન્ય જન જીવન પર મોંઘવારીનો…
View More મોંઘવારીના મારથી પરિવારનું બજેટ ખોરવાયુંસિવિલમાં દર્દીઓની સુવિધાને લઇ અધિક્ષકનું સરપ્રાઇઝ ચેકિંગ: અધિકારીઓને તતડાવ્યા
ગુજરાત મિરર, રાજકોટ તા.21 રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરવા અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી હોસ્પિટલના અધિક્ષક ડો.મોનાલી માકડિયા…
View More સિવિલમાં દર્દીઓની સુવિધાને લઇ અધિક્ષકનું સરપ્રાઇઝ ચેકિંગ: અધિકારીઓને તતડાવ્યારિક્ષા ગેંગ સક્રિય: પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ ઉલટી-ઉબકાનું નાટક કરી ત્રણ હજાર સેરવી લીધા
રાજકોટ શહેરમાં સામાન્ય નાગરિકોને શિકાર બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા રિક્ષાચાલક અને તેની સાથેના શખ્સે પ્રવાસીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને પાકીટની…
View More રિક્ષા ગેંગ સક્રિય: પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ ઉલટી-ઉબકાનું નાટક કરી ત્રણ હજાર સેરવી લીધાપાળ ગામે પરિણીત પ્રેમિકાના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લીધી
શહેરની ભાગોળે આવેલા પાળ ગામે રહેતા શ્રમિક યુવાને પરિણીત પ્રેમિકાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More પાળ ગામે પરિણીત પ્રેમિકાના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લીધીજીમ ટ્રેનર પાસેથી ગઠિયાએ ગોવામાં વિલા ભાડે અપાવવાના બહાને 20 લાખ પડાવ્યા
રેલનગર વિસ્તારમાં ઇસ્કોન આશ્રય પાસે રહેતા અને વ્યવસાયે જીમ ટ્રેનર તરીકે કામ કરતા સુનિલ કાળીદાસ ચાવડા(ઉ.38) સાથે ગોવામાં વિલા ભાડે રાખવાના નામે 20.06 લાખ રૂપિયાની…
View More જીમ ટ્રેનર પાસેથી ગઠિયાએ ગોવામાં વિલા ભાડે અપાવવાના બહાને 20 લાખ પડાવ્યા