જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે અને બિનઅધિકૃત ખનિજ વહન સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે દિવસમાં કુલ પાંચ ડમ્પર ઝડપી…
View More જામનગરમાં ખનીજચોરી ઉપર દરોડા, રૂા.1.80 કરોડનો મુદ્દામાલ કબજેરા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકા
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ આંતરીક જૂથબંધીમાં બળવાના બ્યુગલ ફૂંકાયા બાદ હવે ભડકો થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે રા.લો.સંઘના વિજેતા ઉમેદવાર વિજય સખિયા સહિત…
View More રા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકાજામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદ
જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન જી.જી. હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજ્યની અમદાવાદ, ભાવનગર અને સુરત સહિતની સરકારી મેડિકલ કોલેજોમાં…
View More જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદશહેરના 17 PSIની આંતરિક બદલી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.…
View More શહેરના 17 PSIની આંતરિક બદલીસૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની હાઉકલી, ધ્રોલમાં બે ઇંચ
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ ગઇકાલે મેઘરાજાએ હાઉકલી કરતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. ગઇકાલે બપોરબાદ જામનગર જિલ્લાના ધ્રોલમાં 2.13 ઇંચ, ભાવનગરના મહુવામાં એક ઇંચ, કચ્છના…
View More સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની હાઉકલી, ધ્રોલમાં બે ઇંચજેતપુરના વેપારી પાસે ડુંગળી-લસણ ખરીદીમાં રૂા.15.61 લાખની છેતરપિંડી
જેતપુર શહેરમાં કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલી ‘આર.એમ. ટ્રેડીંગ’ નામની ડુંગળી અને લસણની પેઢી ધરાવતા સ્થાનિક વેપારી સાથે ગોધરાના બટાટાના વેપારીએ રૂૂ. 15,61,216 ની ઠગાઈ કર્યાનો…
View More જેતપુરના વેપારી પાસે ડુંગળી-લસણ ખરીદીમાં રૂા.15.61 લાખની છેતરપિંડીટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારવાના પોલીસના અખતરા
ટ્રાફિક ઓફિસ, સાંઢિયાપુુલ, કોટેચા ચોક અને શીતલ પાર્કના રસ્તાઓ બંધ કરી વાહન ચાલકોને ધરાર બાનમાં લેવાના પ્રયાસ વર્ષોથી જે રસ્તાઓ ઉપર સુચારૂ રીતે વાહનોની અવરજવર…
View More ટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારવાના પોલીસના અખતરાઆટકોટ પાસે વાડીમાં કટિંગ વખતે દરોડો: 432 બોટલ દારૂ ઝડપાયો
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાદડવા ગામે વાડીમાં દારૂૂના કટિંગ વખતે એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ. 73,440ની કિંમતનો 432 બોટલ વિદેશી દારૂૂ અને હુન્ડાઈ કાર અને…
View More આટકોટ પાસે વાડીમાં કટિંગ વખતે દરોડો: 432 બોટલ દારૂ ઝડપાયોચોટીલામાં જુગાર કેસના જામીન માટે રૂા.27 હજારની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો
રાજ્યના પવિત્ર યાત્રાધામ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ચોટીલામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા હાથ ધરાયેલી ટ્રેપ કાર્યવાહીમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ…
View More ચોટીલામાં જુગાર કેસના જામીન માટે રૂા.27 હજારની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયોગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલધારકની સરાજાહેર હત્યા
ગોંડલ શહેરમાં વછેરાનાં વાડા માં ચાલી રહેલા આઇકોનિક મેળામાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેળામાં ફોટોફ્રેમ અને ભગવાન ની છબીઓ વેંચવાનો…
View More ગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલધારકની સરાજાહેર હત્યા