શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં રૈયા રોડ પર નિવૃત બેંક કર્મચારી અને શ્યામનગરમાં વૃધ્ધનું હાર્ટ બેસી ગયુ હોવાની ઘટના સામે…
View More હૃદયરોગના હુમલાથી નિવૃત્ત કર્મચારી સહિત બે લોકોના મોતનવરંગપુરાના 90ના દશકામાં રહેલા વૃદ્ધ દંપતીને 12 દી’ ડિજિટલ એરેસ્ટ કરી ₹3.44 કરોડ પડાવ્યા
શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 88 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ અને તેમના પત્નીને સાયબર ગઠિયાઓએ 12 દિવસ સુધી ’ડિજિટલ એરેસ્ટ’ રાખીને ₹3.44 કરોડની જંગી રકમ પડાવી લીધી…
View More નવરંગપુરાના 90ના દશકામાં રહેલા વૃદ્ધ દંપતીને 12 દી’ ડિજિટલ એરેસ્ટ કરી ₹3.44 કરોડ પડાવ્યારાજકોટની વસતી 20 લાખને પાર, 10 જાન્યુ.થી વસતી ગણતરીનો બીજો રાઉન્ડ
રાજકોટ મહાનગરપાલિકાના સીમાડા વિસ્તર્યા છે. મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુર-1 ગામ મનપાની હદમાં ભળ્યા બાદ શહેરની વસતી 20 લાખને પાર થઇ જશે તેવુ વસતી…
View More રાજકોટની વસતી 20 લાખને પાર, 10 જાન્યુ.થી વસતી ગણતરીનો બીજો રાઉન્ડગોંડલમાં બેન્કના અધિકારીના નામે ક્રેડીટ કાર્ડ અપડેટના બહાને 98 હજારની ઠગાઇ
રાજકોટ જીલ્લામાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગોંડલના એક નાગરિક સાથે ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાના બહાને રૂૂપિયા 98,294ની છેતરપિંડી થઈ હોવાનો બનાવ…
View More ગોંડલમાં બેન્કના અધિકારીના નામે ક્રેડીટ કાર્ડ અપડેટના બહાને 98 હજારની ઠગાઇમંદિર અને ગૌશાળામાં રોકાણના નામે રૂા.1.25 કરોડની છેતરપિંડી
મૂળ સુરેન્દ્રનગરના દિગસર ગામના વતની અને હાલ રાજકોટના નાના મવા રોડ પર લક્ષ્મીનગર અંડરબ્રિજ નજીક દાસી જીવણપરા-1 ખાતે રહેતા શિક્ષણ વિભાગના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઈ લધરભાઈ…
View More મંદિર અને ગૌશાળામાં રોકાણના નામે રૂા.1.25 કરોડની છેતરપિંડીપિતાએ PGમાંથી પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી; છોકરો દીવ ફરવા નીકળી ગયો હતો !
ગાંધીનગરમાં પેઈંગ ગેસ્ટ (PG) તરીકે રહેતા એક કોલેજ વિદ્યાર્થીના અચાનક ગુમ થઈ જવાથી તેના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે…
View More પિતાએ PGમાંથી પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી; છોકરો દીવ ફરવા નીકળી ગયો હતો !ભાવનગરમાં કપાસિયા તેલ અને પનીરના નમૂના ફેલ; ત્રણ પેઢીને 14 લાખનો દંડ
ભાવનગર શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. આશરે એક વર્ષ પહેલાં શહેરની અલગ-અલગ ત્રણ પેઢીઓમાંથી લેવામાં…
View More ભાવનગરમાં કપાસિયા તેલ અને પનીરના નમૂના ફેલ; ત્રણ પેઢીને 14 લાખનો દંડદારૂ ઢીંચ્યા બાદ ડખ્ખો થતા શ્રમિકના હાથે સહકર્મીની હત્યા
પતરાના ચુલા, લોઢી અને લાકડાના ધોકા ફટકારી ઢીમ ઢાળી દીધું, શાપર-વેરાવળમાં બનેલી ઘટના રાજકોટ જિલ્લામાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા…
View More દારૂ ઢીંચ્યા બાદ ડખ્ખો થતા શ્રમિકના હાથે સહકર્મીની હત્યાવીરપુર પંચાયતની ચૂંટણી જાહેર થયા પહેલા જ મતદાર યાદીમાં લોલમલોલ.!
રાજકોટ જિલ્લાની સૌથી મોટી અને મહત્વની ગણાતી 14 વોર્ડ ધરાવતી યાત્રાધામ વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીની પ્રાથમિક મતદાર યાદીમાં મોટા પાયે છબરડા બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ…
View More વીરપુર પંચાયતની ચૂંટણી જાહેર થયા પહેલા જ મતદાર યાદીમાં લોલમલોલ.!RMCનું કાલે જનરલ બોર્ડ, TP(તોડ-પાણી) શાખાને ‘અડફેટે’ લેવા વિપક્ષની રણનીતિ
રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા એટલે ભ્રષ્ટાચારનો મસમોટો ભોરીંગ, લાખો-કરોડો-અબજો રૂૂપિયાની ભ્રષ્ટ ‘પ્રેકટિસ’ આ મલાઇદાર શાખામાં ચાલી રહી હોય ગેરકાયદે બાંધકામ કરનારાઓ પાસેથી ટેબલ નીચેનો મસમોટો…
View More RMCનું કાલે જનરલ બોર્ડ, TP(તોડ-પાણી) શાખાને ‘અડફેટે’ લેવા વિપક્ષની રણનીતિ