રાજકોટ શહેરમાં ઘરેલું હિંસા અને પરણિતાને ત્રાસ આપવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટનાની વિગત એવી છે કે,હુડકો ચોકડી પાસે આવેલા આશાપુરા નગર-1…
View More આશાપુરાનગરની પરિણીતાને ત્રાસ: ગર્ભવતી હતી ત્યારે પતિએ ઝઘડો કરી બેફામ માર માર્યોવેપારીને કારનું બોગસ ચલણ મોકલી બેંક એકાઉન્ટમાંથી રૂા.8.16 લાખનું સાયબર ફ્રોડ
વેપારીએ છેતરપિંડીથી બચવા ટ્રાન્ઝેક્શનની લિમિટ ઘટાડતા માતાનું એકાઉન્ટ ટાર્ગેટ કર્યુ આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા કીમિયા અપનાવીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.…
View More વેપારીને કારનું બોગસ ચલણ મોકલી બેંક એકાઉન્ટમાંથી રૂા.8.16 લાખનું સાયબર ફ્રોડબાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક આધેડનું હૃદય બેસી ગયુ
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે આવેલા મફતીયાપરમાં રહેતા આધેડ રેલનગર વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતા…
View More બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક આધેડનું હૃદય બેસી ગયુબોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2નાં મોત
આણંદ જિલ્લાના અડાસ નજીક વહેલી સવારે એ.એ. સૈયદની કારે અકસ્માત સર્જીને રસ્તા કિનારે ઉભેલા 5 લોકોને જોરદાર ટક્કર મારી આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે આજે…
View More બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2નાં મોત5 જૂનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે
દમણમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, સુરતમાં ભવ્ય જાહેરસભાની તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવે તેવી શક્યતાઓ વચ્ચે સુરત અને…
View More 5 જૂનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસેઆડા સંબંધમાં પત્નીને હથોડીના ઘા ફટકારી પતિએ મોતને ઘાટ ઉતારી
હથોડીના ઘા ઝીંકી આરોપી પતિ થેલીમાં હથોડી લઇ ફરાર: અમદાવાદ સ્થિત દીકરી અને પોરબંદર મામાના ઘરે ગયેલા પુત્રને જાણ કરાઇ મૃતકના રૈયાધાર રહેતા પરિણીત પુરૂષ…
View More આડા સંબંધમાં પત્નીને હથોડીના ઘા ફટકારી પતિએ મોતને ઘાટ ઉતારીવેકેશન ન લંબાવવા ખાનગી શાળા સંચાલક મંડળની માંગ
રાજ્યની 53,000 શાળાઓના 1.04 કરોડ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ જરૂરી, ઓનલાઇન શિક્ષણથી નુકસાન થશે, મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને પત્ર પાઠવતું રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાના…
View More વેકેશન ન લંબાવવા ખાનગી શાળા સંચાલક મંડળની માંગગુજરાતની 15માંથી 8 મનપામાં મહિલા મેયર
ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી મહિલા શક્તિ રાજ્યના રાજકીય-સામાજિક વિકાસને નવી પાંખો આપશે ગુજરાતના શહેરી રાજકારણમાં મહિલાશક્તિનો દબદબો વધુ મજબૂત બન્યો છે. રાજ્યની 15 મહાનગરપાલિકામાંથી…
View More ગુજરાતની 15માંથી 8 મનપામાં મહિલા મેયરપાલનપુરની 8 વર્ષની નિક્ષાએ રચ્યો ઇતિહાસ, 17598 ફૂટની ઉંચાઇએ લહેરાવ્યો તિરંગો
બનાસકાંઠાના પાલનપુરની 8 વર્ષની દીકરી નિક્ષા બારોટે માત્ર 7 દિવસની અંદર 17,598 ફૂટની ઊંચાઈ પર આવેલો અત્યંત કઠિન એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને ઈતિહાસ રચ્યો…
View More પાલનપુરની 8 વર્ષની નિક્ષાએ રચ્યો ઇતિહાસ, 17598 ફૂટની ઉંચાઇએ લહેરાવ્યો તિરંગોરાજસ્થાન હોટ ફેવરિટ, ગુજરાત ટાઇટન્સ પર ભારે દબાણ
વૈભવની ધુરંધર બેટિંગની આશાએ સટ્ટાબજારમાં રાજસ્થાનના ભાવ તળિયે, ચંદીગઢની પીચ પર રનોનું રમખાણ સર્જાશે આઈપીએલ 2026ની પ્લેઓફની મહત્વની મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ…
View More રાજસ્થાન હોટ ફેવરિટ, ગુજરાત ટાઇટન્સ પર ભારે દબાણ