નેહલ શુક્લ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર સભ્ય હતા ત્યારે પે એન્ડ પાર્કિંગમાં ફી વધારા બાબતે જનહિતમાં તેમના સ્વભાવગત વિરોધ કરી ચેલેન્જ આપી હતી, હવે તો…
View More ‘પે એન્ડ પાર્કિંગ મને સોંપી દો, મફત કરી દઇશ’ મેયર બોલેલું પાળશે?રૂડાના આવાસમાં ગુંડા તત્વોના વારંવાર ત્રાસથી ભારે રોષ
રાજકોટમાં આજે આવાસ ફાળવણીના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. પરિશ્રમ ટાઉનશિપના આશરે 200 જેટલા સ્થાનિક રહીશો દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરી ખાતે વિરોધ…
View More રૂડાના આવાસમાં ગુંડા તત્વોના વારંવાર ત્રાસથી ભારે રોષઅરજદારો ત્રાહિમામ, મેયર કારમાંથી ઉતરી સીધા જ સિવિક સેન્ટર પહોંચ્યા
સંબંધિત ડેપ્યુટી કમિશનરને રૂબરૂ સિવિક સેન્ટર દોડાવ્યા, અરજદારોની લાંબી લાઇન જોઇને ‘ઠંડા કલેજે’ સ્ટાફનો ઉધડો લીધો રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે…
View More અરજદારો ત્રાહિમામ, મેયર કારમાંથી ઉતરી સીધા જ સિવિક સેન્ટર પહોંચ્યામવડી મેઈન રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે સોનાની બુટ્ટીની ચોરી કરી
ચોર નજર ચૂકવી 35,000ની સોનાની બુટ્ટી ચોરી ફરાર શહેરના મવડી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના મવડી મેઈન રોડ પર…
View More મવડી મેઈન રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે સોનાની બુટ્ટીની ચોરી કરીવીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યો
બેડરૂમના કબાટની તલાશી લીધી તેમાંથી દારૂ મળી આવતા પોલીસમાં ગુનો નોંધાયો શહેરના રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં શખ્સ વિરૂધ્ધ વિરપુર પોલીસમાં ખંડણી અને જાનથી મારી…
View More વીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યોસોની બજારમાં કારખાનું ભડકે બળ્યું, 2 LPG સિલિન્ડર બ્લાસ્ટ થતા મધરાત્રે ધડાકા
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની પાંચ ટીમો દોડી ગઈ : બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો : 10 થી 12 લાખનું…
View More સોની બજારમાં કારખાનું ભડકે બળ્યું, 2 LPG સિલિન્ડર બ્લાસ્ટ થતા મધરાત્રે ધડાકા‘જૈન સાધુ-સાધ્વીજીને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવે છે’:સુરતમાં સમાજ રસ્તા પર ઉતર્યો
સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે. તાજેતરમાં…
View More ‘જૈન સાધુ-સાધ્વીજીને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવે છે’:સુરતમાં સમાજ રસ્તા પર ઉતર્યોજંકશન પોલીસ ચોકી પાસે બે રિક્ષાચાલકો વચ્ચે બઘડાટી
રાજકોટ શહેરના જંકશન રોડ પર પોલીસ ચોકી સામે વાહન ચેકીંગની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક બે રીક્ષા સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં…
View More જંકશન પોલીસ ચોકી પાસે બે રિક્ષાચાલકો વચ્ચે બઘડાટીસુપ્રીમમાં જામીન પર છૂટ્યા પહેલા સેશન્સ કોર્ટમાં 1 કરોડ જમા કરવા પડશે
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં સુપ્રીમ કોર્ટેના…
View More સુપ્રીમમાં જામીન પર છૂટ્યા પહેલા સેશન્સ કોર્ટમાં 1 કરોડ જમા કરવા પડશેઆંગણવાડીમાં એડમિશનનો ટાર્ગેટ આપી સ્ટાફને દબાણ
મનપા કચેરીએ આવી આંગણવાડી સ્ટાફે અધિકારીને આવેદન આપી વ્યક્ત કરી નારાજગી રાજકોટ સહીત રાજયભરમાં આંગણવાડીમાં બાળકોનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. શહેરની ઝુંપડપટ્ટીથી માંડી તમામ વોર્ડમાં…
View More આંગણવાડીમાં એડમિશનનો ટાર્ગેટ આપી સ્ટાફને દબાણ