જેતપુરના દેવકી ગાલોલ ગામના નવા બની રહેલા પુલ પાસેથી પોલીસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સ્વિફ્ટ કારમાં દારૂની 1104 નંગ ચપલા સાથે બે શખ્સોને ઝડપી…
View More જેતપુરના દેવકીગાલોલ પાસેથી 1100 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇઅમરેલીમાં સોની વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની બંગડીની ચોરી
અમરેલી શહેરના ચિતલ રોડ વિસ્તારમાં આવેલ જવેલરી શોરૂૂમમાં બે અજાણી મહિલાઓએ ચતુરાઈપૂર્વક વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની કિંમતનો સોનાની બંગડીનો સેટ ચોરી કરી ફરાર થઈ…
View More અમરેલીમાં સોની વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની બંગડીની ચોરીભાવનગર : તું મરી જા હવે હું તને મારી સાથે નહીં રાખું પ્રેમીએ કહેતા મહિલાનો ઝેર પી આપઘાત
ભાવનગર માં પ્રેમી સાથે રહેતી પરિણીતાને તેના પ્રેમી દ્વારા અવારનવાર કરાતી મારકૂટ અને પ્રેમીએ ’હું તને હવે મારી સાથે રાખવાનો નથી’ તેમ કહીને કડવા વેણ…
View More ભાવનગર : તું મરી જા હવે હું તને મારી સાથે નહીં રાખું પ્રેમીએ કહેતા મહિલાનો ઝેર પી આપઘાતગોંડલમાં રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ
ગોંડલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક ગેંગનો ગણતરીના કલાકોમાં…
View More ગોંડલમાં રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇતરણેતરમાં 15 વર્ષની લાંબી લડાઈ બાદ ખેડૂતોને મળ્યો હકનો ન્યાય
જમીન એ માત્ર મિલકત નથી, પરંતુ તે એક ખેડૂતની ઓળખ, સ્વાભિમાન અને પેઢીઓનો વારસો છે. છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદે કબજા હેઠળ રહેલી તરણેતર…
View More તરણેતરમાં 15 વર્ષની લાંબી લડાઈ બાદ ખેડૂતોને મળ્યો હકનો ન્યાયબગસરામાં સિંહણે સાત વર્ષના બાળકને ફાડી ખાધો
અમરેલી જિલ્લાના બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવારના…
View More બગસરામાં સિંહણે સાત વર્ષના બાળકને ફાડી ખાધોમાળિયા (મિયાણા)ના જસાપરની સીમમાંથી નેશનલ હાઇવે કાઢવા સામે ખેડૂતોનો વિરોધ
25થી વધુ ખેડૂતોની આજીવિકા જાય છે કપાતમાં, કલેકટરને આવેદન માળીયા (મીંયાણા) તાલુકાના જસાપર ગામના ખેડૂતો દ્વારા ગામની સીમમાંથી પસાર થતા પ્રસ્તાવિત નેશનલ હાઈવે NH-151A (માળીયા-પીપળીયા…
View More માળિયા (મિયાણા)ના જસાપરની સીમમાંથી નેશનલ હાઇવે કાઢવા સામે ખેડૂતોનો વિરોધઉનાના રામેશ્વરના પાટિયા નજીક ટ્રેકટર કેબિનમાં ઘૂસી ગયું
ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા બાઈક પર બેસેલ બાળકી ફંગોળાઈ ઉનાના રામેશ્વરના પાટિયે ટ્રેક્ટરના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને કચેડીને દુકાનમાં ઘૂસી ગયું હતું બાઈક…
View More ઉનાના રામેશ્વરના પાટિયા નજીક ટ્રેકટર કેબિનમાં ઘૂસી ગયુંસોમનાથ પ્રભાસ પાટણમાં નગરપાલિકા દ્વારા અપાતું દુર્ગંધયુક્ત પ્રદૂષિત અને ડહોળું પાણી
ફિલ્ટર પ્લાન્ટ બન્યો શોભાનો ગાંઠિયો પાણીજન્ય રોગચાળાની થઈ શરૂૂઆત સોમનાથ- પ્રભાસ- પાટણમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પડાય છે અને લોકોને શુદ્ધ…
View More સોમનાથ પ્રભાસ પાટણમાં નગરપાલિકા દ્વારા અપાતું દુર્ગંધયુક્ત પ્રદૂષિત અને ડહોળું પાણીસાવરકુંડલામાં કરોડોના ખર્ચે બની રહેલા નવા સીસી રોડને વેપારીઓ દ્વારા નુકસાન પહોંચાડવાનો આક્ષેપ
સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર કરોડો રૂૂપિયાના ખર્ચે નવા સીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શહેરના નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા મળી…
View More સાવરકુંડલામાં કરોડોના ખર્ચે બની રહેલા નવા સીસી રોડને વેપારીઓ દ્વારા નુકસાન પહોંચાડવાનો આક્ષેપ