ભાડલા, વિંછીયા અને ભાયાવદરમાં જુગારના દરોડા, 20 શખ્સોની ધરપકડ

રાજકોટ જિલ્લામાં પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે લાલ આંખ કરીને અલગ-અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે. ભાડલા, વિછીયા અને ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ…

View More ભાડલા, વિંછીયા અને ભાયાવદરમાં જુગારના દરોડા, 20 શખ્સોની ધરપકડ

દંડની રકમ 30 દિવસમાં નહીં ભરાય તો વાહન બ્લોક

એક વર્ષમાં પાંચ કે તેથી વધુ ઈ-ચલણ ધરાવતા વાહન ચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ થશે સસ્પેન્ડ મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા, અનેક કડક જોગવાઈઓ ભારત સરકારના રોડ…

View More દંડની રકમ 30 દિવસમાં નહીં ભરાય તો વાહન બ્લોક

કોટડાસાંગાણીના પીપલાણામાં લાપતા વૃધ્ધનો વોંકળામાંથી મૃતદેહ મળ્યો; હૃદયરોગના હુમલાથી મોત

કોટડાસાંગાણીના પીપલાણા ગામે ચાર દિવસથી લાપતા થયેલા વૃધ્ધનું વોકળામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને રાજકોટ ફોરેન્સિ પીએમ અર્થે ખસેડાતા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત…

View More કોટડાસાંગાણીના પીપલાણામાં લાપતા વૃધ્ધનો વોંકળામાંથી મૃતદેહ મળ્યો; હૃદયરોગના હુમલાથી મોત

પોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયો

પોરબંદરમાં એક દંપતીના બેંક ખાતાનો દુરુપયોગ કરીને 9 લાખ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે રાજકોટના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સની ગઈકાલે જ…

View More પોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયો

રાજકોટના કોન્ટ્રાકટરની બે લાખની કાર મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી દીધી!

રાજકોટના કોન્ટ્રાક્ટરની 2 લાખની કાર તેના મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી છેતરપિંડી કરતા આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મિત્રએ પત્નીની ડિલિવરીનું…

View More રાજકોટના કોન્ટ્રાકટરની બે લાખની કાર મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી દીધી!

જસાધાર ગીર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ચકચાર

સમગ્ર વિશ્વમાં જેની ગર્જના અને ઠાઠની ઓળખ છે, તેવા ગીરના સિંહની પજવણી કરતો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગીર…

View More જસાધાર ગીર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ચકચાર

ઉનાના ઉમેજમાં 300 વિઘા જમીનમાંથી દબાણ હટાવાયુ

ઉના તાલુકાના ઉમેજ ગામમાં કરોડો રૂૂપિયાની 300 વિઘા જમીન પર કરવામાં આવેલ દબાણ પર ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં ગૌચર જમીન…

View More ઉનાના ઉમેજમાં 300 વિઘા જમીનમાંથી દબાણ હટાવાયુ

ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત

ભાવનગરમાં દોઢ વર્ષની દીકરી સાથે રહેતી 22 વર્ષીય પરિણીતાએ સુરત આવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરથી સુરત આવ્યા બાદ વરાછા વિસ્તારમાં આવેલા…

View More ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત

સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામા

સોમનાથ કર્મચારી સોસાયટી અને સોમનાથનુ વિશાળ પાર્કિંગની બાજુમાં બાવળીયા આવેલ છે તેમજ ધણા સમયથી કલા અને સાંસ્કૃતિક ભવન અધુરૂૂ બાધકામ છે તે બધામાં દિપડાનો વસવાટ…

View More સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામા

પ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલો

ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા, પોલીસમાં 17 શખ્સો સામે ગુનો નોંધાયો, રાજુલા તાલુકાના ખેરા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના…

View More પ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલો