પડધરીના ન્યારા ખંભાળામાં બેભાન હાલતમાં શ્રમિકનું મોત ગોંડલના રૂપાવટી ગામે રહેતાં યુવાને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં…
View More ગોંડલના રૂપાવટી ગામે યુવાનનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતથાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાને કામે સાથે આવવાની પ્રેમીએ ના પાડતા એસિડ પીધું
થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાએ કારખાને સાથે કામે જવાનું કહેતાં પ્રેમિએ ના પાડી હતી. જેથી યુવતીને લાગી આવતાં એસીડ પી લીધું હતું. યુવતીને ઝેરી…
View More થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાને કામે સાથે આવવાની પ્રેમીએ ના પાડતા એસિડ પીધુંમૂળી-થાનગઢના પાંચ ગામોમાં ગેરકાયદેસર ખનન પર રાત્રે બે વાગ્યે ડે.કલેકટરની ધોંસ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અડધી રાત્રે સપાટો બોલાવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી…
View More મૂળી-થાનગઢના પાંચ ગામોમાં ગેરકાયદેસર ખનન પર રાત્રે બે વાગ્યે ડે.કલેકટરની ધોંસકલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનાં યુવાનનું ટ્રક પલટી જતાં મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઈ કણજારીયા નામના 38 વર્ષના સતવારા યુવાન ગત તારીખ 18 જૂનના રોજ રાત્રિના સમયે તેમના જી.જે. 37 ટી. 6730…
View More કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનાં યુવાનનું ટ્રક પલટી જતાં મૃત્યુમુખ્યમંત્રીનો સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સોમવારે યોજાશે
23થી 25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવના આયોજનને લઇને ફેરફાર રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂૂવારે યોજવામાં આવતાં મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઈન જન…
View More મુખ્યમંત્રીનો સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સોમવારે યોજાશેલૂંટારૂઓને પકડવા પોલીસે ડ્રોન ઉડાડયા
શાપર દરબારગઢ અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શાપર રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના…
View More લૂંટારૂઓને પકડવા પોલીસે ડ્રોન ઉડાડયાચોમાસુ આવી ગયું છતાં જામનગરની હાલત ન સુધરી
જામનગર શહેરના પવનચક્કી સર્કલ નજીક મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોની ધીમી ગતિને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
View More ચોમાસુ આવી ગયું છતાં જામનગરની હાલત ન સુધરીજામનગરમાં મહોરમના તહેવારને અનુલક્ષીને પોલીસની ડ્રાઇવ યોજાઈ
જામનગર શહેરમાં આગામી મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે શહેર વિસ્તારમાં વિશેષ હથિયાર…
View More જામનગરમાં મહોરમના તહેવારને અનુલક્ષીને પોલીસની ડ્રાઇવ યોજાઈધાતરડીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, એક વ્યક્તિ જીવતી ભૂંજાઈ
રાજુલા નેશનલ હાઇવે પરથી એક હૃદયદ્રાવક અકસ્માત સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે જ્યારે વાહનોની અવરજવર સામાન્ય હતી, ત્યારે ધાતરવડી નદી પર આવેલા પુલ પરથી…
View More ધાતરડીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, એક વ્યક્તિ જીવતી ભૂંજાઈજામજોધપુરના ભોજાબેડી નજીક મેટાડોર પલટી જતા શ્રમિકોને ઈજા : સારવાર માટે ખસેડાયા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામ નજીક મેટાડોર પલટી ખાઈ જતા છ થી સાત શ્રમિકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જે તમામ ને સારવાર માટે…
View More જામજોધપુરના ભોજાબેડી નજીક મેટાડોર પલટી જતા શ્રમિકોને ઈજા : સારવાર માટે ખસેડાયા