મોરબીમાં દુશ્મન સાથે બેઠેલા યુવકને બે શખ્સોએ તુ એની સાથે કેમ બેઠે હતો. તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More મોરબીમાં દુશ્મન સાથે બેેઠેલા યુવાન ઉપર બે શખ્સો છરી વડે તૂટી પડ્યાઆટકોટના જીવાપરમાં વાડીના રસ્તે ચાલવા બાબતે શિક્ષક ઉપર દાતરડાથી હુમલો
આટકોટના જીવાપર ગામે વાડીએ આવવા-જવાના જૂના રસ્તા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક યુવાન શિક્ષક પર તેમના જ કુટુંબીજનો દ્વારા દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની…
View More આટકોટના જીવાપરમાં વાડીના રસ્તે ચાલવા બાબતે શિક્ષક ઉપર દાતરડાથી હુમલોજાફરાબાદમાં વાહનચાલકોને ટાર્ગેટ કરતાં સિંહનું શંકાસ્પદ મોત, આંચકીથી મોતની આશંકા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક એક સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા…
View More જાફરાબાદમાં વાહનચાલકોને ટાર્ગેટ કરતાં સિંહનું શંકાસ્પદ મોત, આંચકીથી મોતની આશંકારાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયો
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી, જેતપુર અને પડધરીના દરોડામાં 6 શખ્સોની ધરપકડ, 7 ફરાર રાજકોટ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂૂને હેરાફેરી કરતા તત્વો ઉપર પોલીસે…
View More રાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયોથાનગઢમાં રાજકોટની ANTFની ટીમનો દરોડો, રૂા.7.87 લાખના પોશડોડા સાથે ચાર પકડાયા
રાજકોટ ઝોન ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ…
View More થાનગઢમાં રાજકોટની ANTFની ટીમનો દરોડો, રૂા.7.87 લાખના પોશડોડા સાથે ચાર પકડાયાબગસરામાં મધરાત્રે 10 વર્ષના બાળક પર દીપડાનો હુમલો
બગસરામાં હુડકો વિસ્તારમાં મોડી રાતના એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પરિવાર સાથે ઘર આંગણે સુતેલા દસ વર્ષના માસુમ બાળક પર દીપડાએ ઘાતક…
View More બગસરામાં મધરાત્રે 10 વર્ષના બાળક પર દીપડાનો હુમલોટંકારાના લજાઈ નજીક ટ્રક અડફેટે બાઈક સવાર બે યુવાનોના મૃત્યુ
ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર જતા રોડ પર લજાઈ જીઆઈડીસી પાસે બે યુવાન બાઈક લઈને ડબલ સવારીમાં જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી…
View More ટંકારાના લજાઈ નજીક ટ્રક અડફેટે બાઈક સવાર બે યુવાનોના મૃત્યુચોટીલા હાઇવે ઉપર ફોર્ચ્યુનર કારમાંથી રૂા.6.84 લાખનો દારૂ ઝડપાયો
ચોટીલા હાઇવે ઉપર એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી 6.84 લાખ નો વિદેશી દારૂૂ LCBએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બેડામાં ખળભળાટ સાથે સ્થાનિક ડી સ્ટાફને…
View More ચોટીલા હાઇવે ઉપર ફોર્ચ્યુનર કારમાંથી રૂા.6.84 લાખનો દારૂ ઝડપાયોચોટીલા પોલીસ અંધારામાં, જિલ્લા LCBએ સણોસરામાં જુગાર રમતા 9 શખ્સોન ઝડપ્યા
ચોટીલાના સણોસરા ગામની સીમમાં જુગાર ધામ ચાલતું હોવાની ખાનગી રાહે માહિતી મળતા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જિલ્લા LCB એ દરોડો પાડી નવ જુગારીઓને 83,300ના મુદ્દામાલ…
View More ચોટીલા પોલીસ અંધારામાં, જિલ્લા LCBએ સણોસરામાં જુગાર રમતા 9 શખ્સોન ઝડપ્યારાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની સીઝન શરૂ થતા જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી કાળના ખપરમાં હોમાણી છે. જેમાં લોધીકાના ચીભડા ગામે ત્રણ…
View More રાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયો