ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ બંને પક્ષોના સાત શખ્સોએ જાહેર…
View More ભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયાસગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદ
અમદાવાદની વિશેષ POCSO કોર્ટે બુધવારે એક 15 વર્ષીય નાબાળિકા છોકરીને જાહેર સ્થળે જબરદસ્તી ચુંબન કરનાર આરોપીને છ વર્ષની જેલની સજા ફટકારી છે. આ જ કેસમાં…
View More સગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છે
ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા સમગ્ર તબીબી આલમ અને…
View More ભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છેધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
અન્ય ચાર વ્યક્તિને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા: મોરબીથી ધ્રોલ તરફ આવતી અર્ટિંગા કાર અને જામનગર તરફ જતી બોલેરો સામસામે અથડાતા બન્ને કાર પડીકું વળી…
View More ધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોતબાંગ્લાદેશી ઘુસણખોરી પાછળ સંગઠિત નેટવર્ક
પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, એજન્ટો રૂા.5 થી10 હજારમાં સરહદ પાર કરાવી દેતા બેનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરેથી અંધારામાં હોડકાઓ મારફત ઘુસણખોરી ગુજરાતમાં તાજેતરમાં પોલીસ દ્વારા…
View More બાંગ્લાદેશી ઘુસણખોરી પાછળ સંગઠિત નેટવર્કપાસપોર્ટ નહીં, આધાર પણ નહીં ! તો નાગરિકતાનો અસલ પુરાવો કયો ?
મતદાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મતારીખનો દાખલો અગાઉ નાગરિકતા પ્રસ્થાપિત કરવા માન્ય રહ્યા નથી, હવે પાસપોર્ટની માન્યતા પણ રદ સામાન્ય રીતે માત્ર ભારતના નાગરિકોને ભારતીય પાસપોર્ટ…
View More પાસપોર્ટ નહીં, આધાર પણ નહીં ! તો નાગરિકતાનો અસલ પુરાવો કયો ?પેપરલીકની ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને એની ખાતરી નહીં: ધર્મેન્દ્ર પ્રધાન
નીટ પરીક્ષાના વિવાદ અને પેપર લીકની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે શિક્ષણ વ્યવસ્થાના કેટલાક…
View More પેપરલીકની ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને એની ખાતરી નહીં: ધર્મેન્દ્ર પ્રધાનશેર બજારમાં શાનદાર તેજી યથાવત, સેન્સેક્સ 77500ને પાર
ક્રૂડનો ભાવ 72 ડોલર પર, બે મહિનામાં 42%નો ઘટાડો, રાત્રે ચાંદીમાં 15000નું ગાબડું ગઈકાલે શેર બજારમાં તોફાની તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેર બજારમાં…
View More શેર બજારમાં શાનદાર તેજી યથાવત, સેન્સેક્સ 77500ને પારવેનેઝુએલા સાથે જાપાનમાં 7.2, કેલિફોર્નિયામાં 5.6નો ભૂકંપ
વેનેઝુએલામાં સદીના મહાભુકંપ સાથે અમેરિકાના કેલિફોર્નિયાથી માંડી જાપાન અને ભારતના કાશ્મીર સુી ધરા ધ્રુજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, બુધવાર, 24 જૂનની સવારે 5.6…
View More વેનેઝુએલા સાથે જાપાનમાં 7.2, કેલિફોર્નિયામાં 5.6નો ભૂકંપવેનેઝુએલામાં સદીનો મહાભૂકંપ, હજારોનાં મોત
40 સેક્ધડમાં 7.1 અને 7.5ના શક્તિશાળી ભૂકંપથી અનેક બિલ્ડિંગો ધરાશાયી, રાજધાની કારાકસ કાટમાળમાં ફેરવાઈ, ઠેર ઠેર તબાહીના દૃશ્યો 10 હજારથી 1 લાખ સુધી મૃત્યુનું અમેરિકન…
View More વેનેઝુએલામાં સદીનો મહાભૂકંપ, હજારોનાં મોત