વહીવટી શાખા અને શાસકો વચ્ચે આપસી તાલમેલ? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માત્ર ચાર દરખાસ્ત રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશનમાં થયેલા લાખો રૂૂપિયાના કથિત કટકીકાંડનું હાડકુ શાસકોના ગળે એવુ…
View More ડિમોલિશનકાંડનું હાડકું સ્ટે.ચેરમેનના ગળે આવ્યું! કાલે બેઠકમાં ખર્ચ મંજૂરીની ફરી દરખાસ્તRMCની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં SNKને હવે રસ નથી
11 વર્ષનો કરાર 2027માં પૂરો થઇ રહ્યો હોય એ પહેલાં જ એસ.એન.કે. સ્કૂલ મેનેજમેન્ટે કરાર આગળ વધારવા અનિચ્છા દર્શાવી દીધી : શાળા સરકાર હસ્તક લઇ…
View More RMCની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં SNKને હવે રસ નથીકોટડાસાંગાણી-રીબડા માર્ગ પર અકસ્માત; એકનું મોત
સરપંચે તંત્ર સામે આક્ષેપો કર્યા, લાખોના ખર્ચે રસ્તા બનાવ્યા છતાં રોડનું કામ પૂરુ કરાયું નથી: આંદોલનની ચીમકી કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકોમાં ભારે…
View More કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર અકસ્માત; એકનું મોતગોંડલમાંથી ઝડપાયેલ ગેરકાયદે પેટ્રોલિયમના જથ્થામાં ત્રણ સંચાલકોને 21.75 લાખનો દંડ
ગોંડલ શહેરના નેશનલ હાઇ-વે પર એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં તંત્રને સફળતા મળી હતી. પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્રની સંયુક્ત ટીમે એક આકસ્મિક દરોડા દરમિયાન…
View More ગોંડલમાંથી ઝડપાયેલ ગેરકાયદે પેટ્રોલિયમના જથ્થામાં ત્રણ સંચાલકોને 21.75 લાખનો દંડવરસાદ ખેંચાતા કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર પગલા ભરે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, સામાન્ય રીતે દર વર્ષે જૂનની શરૂૂઆતથી જ મેઘરાજા…
View More વરસાદ ખેંચાતા કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર પગલા ભરે‘તમારા ત્રાસથી હું આપઘાત કરીશ’ તેવો જમાઈએ વીડિયો મોકલતા સાસુએ એસિડ પીધું
વડવાજડીની ઘટના; રિસામણે બેઠેલી પરિણીતાએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિ ધમકાવતો હોવાનો આક્ષેપ શહેરની ભાગોળે વડવાજડી ગામે રિસામણે બેઠેલી પત્નીએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિએ…
View More ‘તમારા ત્રાસથી હું આપઘાત કરીશ’ તેવો જમાઈએ વીડિયો મોકલતા સાસુએ એસિડ પીધુંવેલનાથપરાના યુવાને ગૃહકલેશથી કંટાળી રામવન પાસે ફિનાઈલ ગટગટાવ્યું
શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં યુવાને ગૃહકલેશથી કંટાળી રામવન પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More વેલનાથપરાના યુવાને ગૃહકલેશથી કંટાળી રામવન પાસે ફિનાઈલ ગટગટાવ્યુંનહેરૂનગરમાં જૂથ અથડામણ, છ લોકો ઈજાગ્રસ્ત
રાત્રે કારણ વગર ગાળો બોલવા મામલે થઈ હતી મારામારી, બન્ને પક્ષે છ શખ્સો સામે ગુનો નોંધાયો સુરજ ડેરની ઓફિસ પાસે જ બન્યો બનાવ, પોલીસે પહોંચી…
View More નહેરૂનગરમાં જૂથ અથડામણ, છ લોકો ઈજાગ્રસ્તજિલ્લા પોલીસનું ‘ઓપરેશન કારાવાસ-2’ વોન્ટેડ 18 આરોપીઓ ઝડપાયા
પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપીને પકડવા એલસીબી અને પરોલ સ્કોડની સ્પેશિયલ ડ્રાઇવ રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ માસથી લઇ…
View More જિલ્લા પોલીસનું ‘ઓપરેશન કારાવાસ-2’ વોન્ટેડ 18 આરોપીઓ ઝડપાયાકારખાનામાં નિંદ્રાધીન શ્રમિકને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ માનવજીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં વિરાણી અઘાટમાં કારખાનામાં નિંદ્રાધીન યુવકને આવેલો હૃદય…
View More કારખાનામાં નિંદ્રાધીન શ્રમિકને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો