જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આરોપનામું દાખલ કરતાં દેશભરમાં 1990માં ખળભળાટ મચાવનારો સરલા ભટ કેસ ફરી ચર્ચામાં છે. આ કેસમાં પોલીસે આતંકવાદીમાંથી રાજકારણી…
View More કાશ્મીર પોલીસે 36 વર્ષે ચાર્જશીટ રજૂ કરતાં સરલા ભટ્ટ રેપ-હત્યા કેસ તાજો થયોગુજરાતમાં મેઘતાંડવ: 255 તાલુકામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ગુજરાતમાં મેઘતાંડવ: 255 તાલુકામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદરાજસ્થાન ટુરિઝમના ચેરમેન પદની લાલચ આપી ટોળકીએ રૂા.1.10 કરોડ પડાવ્યા
ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા કુડાસણમાં તાજેતરમાં થયેલી મારામારી અને ખૂની હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો માત્ર સામાન્ય ઝઘડો નહીં, પરંતુ…
View More રાજસ્થાન ટુરિઝમના ચેરમેન પદની લાલચ આપી ટોળકીએ રૂા.1.10 કરોડ પડાવ્યા‘બીમારી’ વેચતી ખાણીપીણીની વધુ છ પેઢી સીલ
તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ, બજરંગ ડેરી, પટેલ વિજય સ્વીટ્સ એન્ડ નમકીન, જય બજરંગ ડેરી અને પનીરના ઉત્પાદક વિજયભાઇ નારણભાઇ ગમારાની પેઢીને મનપાએ તાળા…
View More ‘બીમારી’ વેચતી ખાણીપીણીની વધુ છ પેઢી સીલલંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદ
લંડન શહેર હેઠળની સ્થાનિક સરકારી સંસ્થા, લંડન બરો કાઉન્સિલે એપાર્ટમેન્ટ્સ અને ઘરોમાંથી એર કંડિશનર દૂર કરવાના આદેશો જારી કર્યા છે, અને અધિકારીઓએ નિરીક્ષણ શરૂૂ કરી…
View More લંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદટાટા ઈલેકટ્રોનિકસ પર રેન્સમ હુમલો: લોન્ચ પહેલાં Iphone 18 Proના ડેટા ચોરાયો
એપલના મુખ્ય ભારતીય સપ્લાયર તાતા ઈલેક્ટ્રોનિક્સ પર થયેલા અનુમાનિત રેન્સમવેર હુમલામાં કંપનીના સિસ્ટમ્સમાંથી ચોરાયેલા સંવેદનશીલ ડેટામાં એપલના આગામી આઈફોન 18 પ્રો અને આઈફોન 18…
View More ટાટા ઈલેકટ્રોનિકસ પર રેન્સમ હુમલો: લોન્ચ પહેલાં Iphone 18 Proના ડેટા ચોરાયોજયપુરની પેરામેડિકલ કોલેજનો 5.50 લાખ રૂપિયામાં 45 વિદ્યાર્થીઓને સામૂહિક ચોરી કરાવવાનો કારસો
જયપુરના કાલવાડ (મુંડોતા) સ્થિત પ્રભા દેવી મેમોરિયલ પીજી કોલેજમાં પેરામેડિકલ ડિપ્લોમા પરીક્ષા દરમિયાન સામૂહિક ચોરીનો મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે…
View More જયપુરની પેરામેડિકલ કોલેજનો 5.50 લાખ રૂપિયામાં 45 વિદ્યાર્થીઓને સામૂહિક ચોરી કરાવવાનો કારસોSIR મામલે સમગ્ર વિપક્ષ એકજૂથ; CJIને પત્ર લખ્યો
વિપક્ષ INDI એલાયન્સને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ફરીથી એક થવાની તક મળી છે. વિપક્ષી પક્ષોએ મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને…
View More SIR મામલે સમગ્ર વિપક્ષ એકજૂથ; CJIને પત્ર લખ્યોમૃતકના વારસદારોને 79.50 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કરતાં પીજીવીસીએલના પ્યુને ફિનાઈલ પીધું
શહેરમાં 80 ફુટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતાં પ્રૌઢના બાઈક હડફેટે બે વર્ષ પહેલા પર્ણકુટીર રોડ પર સ્કૂટર સવાર મહિલાનું મોત નિપજ્યું હતું. જે અકસ્માત…
View More મૃતકના વારસદારોને 79.50 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કરતાં પીજીવીસીએલના પ્યુને ફિનાઈલ પીધુંક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે એ.એસ.ચાવડા, પીસીબીનો સ્વતંત્ર હવાલો એમ.આર.ગોંડલિયાને
શહેર પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી ક્ષમતામાં સુધારો લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ત્રણ સિનીયર પી.આઈની આંતરિક…
View More ક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે એ.એસ.ચાવડા, પીસીબીનો સ્વતંત્ર હવાલો એમ.આર.ગોંડલિયાને