પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેની દિલુમિનાટી ટુર માટે થોડા મહિનાઓથી ચર્ચામાં છે. ભારત પહેલા તેણે અમેરિકા, લંડન અને અન્ય ઘણી જગ્યાએ કોન્સર્ટ કર્યા, જેના માટે…
View More તેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જબરો જવાબ, સરકાર સામે રાખી આવી શરત‘અનુપમા’ના સેટ પર મોટી દુર્ઘટના, આસિસ્ટન્ટ લાઇટ મેનનું ઈલેક્ટ્રીક શોક લાગવાથી થયું મોત
રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’ને લઈને ચોંકાવનારા સમાચાર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ શોના કેમેરા આસિસ્ટન્ટનું મોત ઈલેક્ટ્રીક શોકના કારણે થયું છે. તે સેટ પર…
View More ‘અનુપમા’ના સેટ પર મોટી દુર્ઘટના, આસિસ્ટન્ટ લાઇટ મેનનું ઈલેક્ટ્રીક શોક લાગવાથી થયું મોતમહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પહેલાં જ ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને ફટકારી નોટિસ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય માહોલ ગરમ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે. બંને પક્ષો એકબીજા પર પ્રહારો કરી…
View More મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પહેલાં જ ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને ફટકારી નોટિસસૂર્યાસ્ત બાદ ભૂલથ પણ ન કરતાં આ કામો, દેવી લક્ષ્મી થશે નારાજ
સૂર્યના અસ્ત સાથે અંધકાર છે, જે નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. અંધકારમાં નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ શરૂ થાય છે. આ સિવાય તંત્ર સાધના રાત્રે જ કરવામાં…
View More સૂર્યાસ્ત બાદ ભૂલથ પણ ન કરતાં આ કામો, દેવી લક્ષ્મી થશે નારાજICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સમયપત્રકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે જોરશોરથી તૈયારી કરી…
View More ICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલચુંટણીઓને કારણે GST કાઉન્સીલની મીટિંગ એક મહિનો મોડી યોજાશે
જીએસટી કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ બેઠકમાં…
View More ચુંટણીઓને કારણે GST કાઉન્સીલની મીટિંગ એક મહિનો મોડી યોજાશેશ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ લોરેન્સ ગેંગના નિશાના પર હતો
બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ દરમિયાન બિશ્નોઈ ગેંગે મોટા ગુનાને અંજામ આપવાની યોજના બનાવી હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સિદ્દીકીના શૂટર શિવકુમાર ગૌતમની…
View More શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ લોરેન્સ ગેંગના નિશાના પર હતો‘ઇસ્કોનના મેમ્બરોને મારી નાખો’, બાંગ્લાદેશના કટ્ટરપંથીઓની રેલી
બંગલાદેશમાંતખ્તો પલટાયા બાદ હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓ વચ્ચે ત્રણ દિવસ પહેલાં ત્યાંના હિન્દુઓએ વિરાટ મોરચો કાઢીને તેમના પર થઈ રહેલા અત્યાચારો બંધ કરવામાં આવે…
View More ‘ઇસ્કોનના મેમ્બરોને મારી નાખો’, બાંગ્લાદેશના કટ્ટરપંથીઓની રેલીભાજપ સાથે વાત કરવા ઉદ્ધવ ઠાકરે તૈયાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભવિષ્યની રાજકીય શક્યતાઓ પર પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથમાં જોડાવાની…
View More ભાજપ સાથે વાત કરવા ઉદ્ધવ ઠાકરે તૈયારભાજપ સાંસદની મટન પાર્ટીમાં બોટીની જગ્યાએ માત્ર ગ્રેવી અપાતા મારામારી
ઉત્તર પ્રદેશના ભદોહીથી ભાજપ સાંસદ વિનોદ બિંદના મિર્ઝાપુરમાં આવેલા કાર્યાલય પર ગત રાતે મટન પાર્ટી રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લગભગ 250 લોકો…
View More ભાજપ સાંસદની મટન પાર્ટીમાં બોટીની જગ્યાએ માત્ર ગ્રેવી અપાતા મારામારી