અવ્યવસ્થા ન સર્જાય તે માટે નક્કી જગ્યાએ વાહન પાર્ક કરવા ટ્રાફિક પોલીસની અપીલરેસકોર્સ મેદાન ખાતે આગામી 23/11 થી રામકથા નું આયોજન કરવામાં આવેલ હોય જયા…
View More રામકથામાં આવનાર ભાવિકો માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થાવૈશ્ર્વિક રામકથામાં 10 હજારથી વધુ મહેમાનોનું કરાશે અદકેરુ સ્વાગત
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની…
View More વૈશ્ર્વિક રામકથામાં 10 હજારથી વધુ મહેમાનોનું કરાશે અદકેરુ સ્વાગતનવાગામમાં છ વર્ષનો બાળક રમતી વેળાએ નાળામાં ડૂબી જતાં મોત
નવાગામમાં રામાપીરના મંદિર પાસે મફતીયાપરામાં રહેતાં મુળ બિહારના બીપીન મહંતોનો પુત્ર રાજકુમાર (ઉ.વ.6) ઘર નજીક રમતો રમતો પાણીના નાલામાં પડી જતાં ડુબી જવાથી મોત થયું…
View More નવાગામમાં છ વર્ષનો બાળક રમતી વેળાએ નાળામાં ડૂબી જતાં મોતનિર્માણાધીન માલાબાર શોરૂમના ગોડાઉનના તાળાં તોડી 1.03 લાખના કોપર વાયરની ચોરી
મોટામવા પાસે આવેલા હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના શોરૂમના મેનેજર વિજયભાઇ સંતોષભાઇ બુલચંદાણીએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતું કે પોતે છેલ્લા 9 વર્ષથી…
View More નિર્માણાધીન માલાબાર શોરૂમના ગોડાઉનના તાળાં તોડી 1.03 લાખના કોપર વાયરની ચોરીવાડીએ સામાન ઉતારવાનું કહેતા શ્રમિકને સાળા-બનેવીએ માર માર્યો
રાજકોટ શહેરના ભાગોળે આવેલા ભુપગઢ ગામે વાડીમાં આવેલી ગાડીમાંથી પતરા અને પાઇપ ઉતારવાનુ શ્રમિકે કહેતા સાળા-બનેવી સહિત 3 શખ્સોએ શ્રમિક યુવાન પર હુમલો કરી બેફામ…
View More વાડીએ સામાન ઉતારવાનું કહેતા શ્રમિકને સાળા-બનેવીએ માર માર્યોઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતાં કોલેજિયનનો આપઘાત
નાગેશ્ર્વર જૈન દેરાસર પાસેની ઘટના, મોબાઇલમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું, આશાસ્પદ પુત્રના આપઘાતથી પરિવારમાં શોક આધુનિક વિશ્ર્વની ડિઝીટલ ક્રાંતિના…
View More ઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતાં કોલેજિયનનો આપઘાતઆહીર ચોકમાં રાહદારી યુવાનને મિત્રોએ દારૂના નશામાં માર માર્યો
જંગલેશ્ર્વરમાં યુવાન ઉપર મહિલા સહિત બેનો હુમલો શહેરમાં બાબરીયા કોલોની વિસ્તારમાં આવેલા આહિર ચોકમાં રહેતો યુવાન રાત્રીના આહિર ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના…
View More આહીર ચોકમાં રાહદારી યુવાનને મિત્રોએ દારૂના નશામાં માર માર્યોવિંછિયાના અજમેર ગામે 76 કિલો ગાંજો ઉગાડનાર ખેડુતની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસ વચ્ચે વાવેલો ગાંજો શોધી કાઢ્યો વિછીયાના અજમેર ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી 15 વીઘા જમીનમાં કપાસ અને તુવેરની…
View More વિંછિયાના અજમેર ગામે 76 કિલો ગાંજો ઉગાડનાર ખેડુતની ધરપકડજીવરાજ પાર્ક પાસે મામા-ભાણેજ પર હુમલો, બચાવવા જતા મામીને પથ્થર વાગતા દાંત તૂટી ગયો
શહેરના જીવરાજ પાર્ક પાસે આવેલી લક્ષ્મણ ટાઉનશીપના ગેટ પાસે ભાણેજ પર 3 શખ્સોએ હુમલો કરતા તેમને બચાવવા વચ્ચે પડેલા મામા-મામીને ઇજા પહોંચી હતી અને ઘવાયેલા…
View More જીવરાજ પાર્ક પાસે મામા-ભાણેજ પર હુમલો, બચાવવા જતા મામીને પથ્થર વાગતા દાંત તૂટી ગયોવતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ચડભડ થતા યુવાને લીકવીડ પીધું
શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવાને ફોનમાં વતનમાં રહેતી પત્ની સાથે ચડભડ થતા લાગી આવવાથી લીકવીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.જાણવા…
View More વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ચડભડ થતા યુવાને લીકવીડ પીધું