મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ…
View More સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશેE-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદ
જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર…
View More E-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદઅદાણીની ધરપકડનું વોરંટ વિદેશી કાયદા અમલીકરણ અધિકારીઓને અપાશે
ભારતના સૌથી મોટા સૌર ઉર્જા પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવતી વખતે 20 વર્ષના સમયગાળામાં આશરે 2 બિલિયન ડોલરનો નફો મળવાની ધારણા ધરાવતા કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ભારતીય સરકારી…
View More અદાણીની ધરપકડનું વોરંટ વિદેશી કાયદા અમલીકરણ અધિકારીઓને અપાશેલોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડ
લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ પ્રજાના વિકાસના કામો ઓછા અને પોતાના મળતિયાઓને ઘટાવવાના કામો વધારે કરતા હોવાના અનેક દાખલો છે ત્યારે રાજકોટ જિલ્લાના લોધીકા ગામના સરપંચે…
View More લોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડમહાપાલિકા 416 કરોડની કિંમતના 9 પ્લોટની કરશે હરાજી
વર્ષોથી ફાજલ પડેલા પ્લોટના વેચાણ થકી આવક ઊભી કરી હાઉસ ટેક્સ સહિતનું કાયમી સાલિયાણુ બંધાય તે માટે લેવાયો નિર્ણય મહાનગરપાલિકાની તિજોરી ક્યારેય ભરાતી નથી મિલ્કતવેરો,…
View More મહાપાલિકા 416 કરોડની કિંમતના 9 પ્લોટની કરશે હરાજીઆણંદના દુષ્કર્મી નગરસેવકના ભાઈનો પણ રંગરેલિયાનો વીડિયો વાઇરલ
કમલેશ પ્રજાપતિની પત્નીએ જ વીડિયો વાઇરલ કર્યાની ચર્ચા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક…
View More આણંદના દુષ્કર્મી નગરસેવકના ભાઈનો પણ રંગરેલિયાનો વીડિયો વાઇરલરેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથા
પ્લેટફોર્મ નં-4ની લિફ્ટ બંધ થતા પગથિયાં ચડવા મજબૂરી: સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર લિફટની સુવિધા નહી હોવાથી દિવ્યાંગ અને…
View More રેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથાદસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદ
મુંજકા ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફ્લેટ સ્વીકારવાની મુદત પૂર્ણ થતાં રૂડાએ કાર્યવાહી હાથ ધરી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા અને રૂડા દ્વારા મધ્યમવર્ગ તેમજ ગરીબ પરિવારો…
View More દસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદરાજકોટના 6 સહિત રાજ્યના 50 સિવિલ ઇજનેરોની સામૂહિક બદલી
કલ્પસર વિભાગના વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓના ઓર્ડર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની ઘડીઓ ગણાય રહી છે. તે અગાઉ સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલી અને બઢતીના ઓડર…
View More રાજકોટના 6 સહિત રાજ્યના 50 સિવિલ ઇજનેરોની સામૂહિક બદલીકડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી થતી હતી
ગરીબ દર્દીઓની સારવારના નામે સરકારી પાસેથી કેવી રીતે નાણાં ખેંખેરવા એ માટે કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં કરતૂતો સામે આવી રહ્યાં છે. માથુ ચકરાવે ચડે તેવી વાત છેકે,…
View More કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી થતી હતી