રેસકોર્સ ખાતે ચાલતી મોરારી બાપુની રામ-કથા માં સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી ભાવિકો કથાનું રસપાન કરવા આવી રહ્યા છે ત્યારે મોરારી બાપુની રામ-કથા માં આવેલ દોલતપર…
View More મોરારિબાપુની રામકથામાં આવેલ દોલતપર ગામનું વૃદ્ધ દંપતી વિખુટું પડ્યુંસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અટકી પડેલા વિવિધ બાંધકામો તાકીદે શરૂ કરવા નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ સમિતીઓની રચના અને નવા કાયદાની અમલવારી બાદ આજે બાંધકામ શાખાની પ્રથમ બેઠક મળી હતી. જેમાન નવા બાંધકામ જુના અટકેલા કેટલાક કામો ફરીથી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અટકી પડેલા વિવિધ બાંધકામો તાકીદે શરૂ કરવા નિર્ણયખ્યાતિ કાંડનો રેલો ગાંધીનગર સુધી, બિલ મંજૂર કરનારની શોધખોળ શરૂ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડને લઈને ક્રાઈમબ્રાંચ દ્વારા ગાંધીનગરમાં તપાસ શરૂૂ કરવામાં આવશે.…
View More ખ્યાતિ કાંડનો રેલો ગાંધીનગર સુધી, બિલ મંજૂર કરનારની શોધખોળ શરૂશહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોત
યુનિવર્સિટી રોડ પર દારૂની કુટેવ ધરાવતા આધેડ, ખોડીયારપરામાં અને આંબેડકરનગરમાં બિમારી સબબ આધેડ અને યુવાને દમ તોડયો શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે બેભાન હાલતમાં…
View More શહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોતરોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસ
મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી મચ્છર ઉત્પત્તિ સબબ 587 આસામીઓને નોટિસ અને રૂા. 6150નો દંડ ફટકાર્યો શિયાળાની શરૂઆત થઈ ચુકી…
View More રોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસબંધારણના આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે સોમવારેના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દોને સામેલ કરવાને પડકારતી અરજીઓને…
View More બંધારણના આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા સુપ્રીમનો ઇનકારઆંદમાન પાસેથી ઇતિહાસનું સૌથી વધુ 6 ટન ડ્રગ્સ પકડાયું
ભારતની ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આજે સવારે આંદમાન અને નિકોબાર ટાપુઓ પાસેથી 6 હજાર કિલો જેટલા મેથામ્ફેટામાઇન…
View More આંદમાન પાસેથી ઇતિહાસનું સૌથી વધુ 6 ટન ડ્રગ્સ પકડાયુંઅદાણી મામલે હોબાળો: સંસદના બન્ને ગૃહો બુધવાર સુધી સ્થગિત
મણિપુર અને અદાણી જૂથ સામે લાંચના આક્ષેપોની ચર્ચાની માગણી સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સંસદ બહાર અદાણી મામલે તપાસની માગણી સાથે ઉગ્ર…
View More અદાણી મામલે હોબાળો: સંસદના બન્ને ગૃહો બુધવાર સુધી સ્થગિતIND VS AUS: ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું, 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની હારની કહાની લખાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પર્થમાં આ ચમત્કાર કરી બતાવ્યો છે, જે દરેકની અપેક્ષાઓથી વધુ છે. ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે…
View More IND VS AUS: ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું, 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યોઅમદાવાદમાં નશામાં ઘૂત વધુ એક યુવકે સર્જ્યો અકસ્માત,કાર ચાલકે ૪ થી ૫ વાહનોને લીધા અડફેટે , જુઓ વિડીયો
અમદાવાદમાં બોપલ રોડ પર એક કર ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ૪ થી ૫ વાહનોને અડફેટે લીધા હતા. આ કાર ચાલકે પીક અવર્સમાં…
View More અમદાવાદમાં નશામાં ઘૂત વધુ એક યુવકે સર્જ્યો અકસ્માત,કાર ચાલકે ૪ થી ૫ વાહનોને લીધા અડફેટે , જુઓ વિડીયો