ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરને પ્રથમ દિવસે સૌથી મોટો આંચકો…
View More હરાજીના પ્રથમ દિવસે ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, પડિક્કલ અનસોલ્ડમેગા ઓકશન વચ્ચે જય શાહના ઘરે ખુશીનો માહોલ, દીકરાનો જન્મ
IPL2025ના ઓક્શનના પહેલા જ દિવસે BCCIના સેક્રેટરી જય શાહના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિકરા જય શાહ ત્રીજીવાર પિતા બન્યા…
View More મેગા ઓકશન વચ્ચે જય શાહના ઘરે ખુશીનો માહોલ, દીકરાનો જન્મIPL મેગા ઓક્શન, 467.95 કરોડમાં 72 ખેલાડીઓ વેચાયા
રિષભ પંત સૌથી મોંઘો ભારતીય અને જોસ બટલર સૌથી મોંઘો વિદેશી ખેલાડી, આજે 3:30થી ફરી ઓક્શન આઇપીએલ 2025ની મેગા ઓક્શનનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક…
View More IPL મેગા ઓક્શન, 467.95 કરોડમાં 72 ખેલાડીઓ વેચાયાબટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને આ પરિણામોએ દેશમાં આશ્ચર્ય સર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસ, ઉદ્ધવ…
View More બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છેબોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરી
બોટાદ શહેરમાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એકટીવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં…
View More બોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરીરાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયો
રાજકોટ જિલ્લામાં આતંક મચાવનાર તસ્કર ટોળકીના સભ્યને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઈ રાજકોટ જિલ્લાની સાત ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ટોળકીએ અગાઉ રાજકોટ ઉપરાંત…
View More રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયોરાજયભરમાં ઠંડીનો ચમકારો, શુક્રવારથી હાડ થીજવતી ઠંડી
ગાંધીનગર 11.8 ડીગ્રી સાથે સૌથી વધુ ઠંડુ, ગુલાબી ઠંડીની મઝા માણતા લોકો હિમાલય તરફના પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે. બે દિવસથી તાપમાનો પારો ગગડતા…
View More રાજયભરમાં ઠંડીનો ચમકારો, શુક્રવારથી હાડ થીજવતી ઠંડીઅંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે…
View More અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાનકચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!
રાજયમાં દાહોદ, સાબરકાંઠા અને મહેસાણા બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે, ચિંતાજનક સ્થિતી નાના બાળકોને યોગ્ય સારવાર અને રસીકરણની અસરકારક કામગીરી જરૂરી, ગાયનેક-બાળરોગના નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય…
View More કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખ
સક્રિય સભ્ય નોંધણી પૂર્ણતાના આરે, ડિસેમ્બરમાં જિલ્લા તથા મંડલ સ્તરના સંગઠનની રચના અને જાન્યુઆરીમાં પાટીલના અનુગામીની નિમણૂક ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ હવે બીજા તબક્કામાં…
View More ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખ