કૈલાસ ગામે ખેડૂત પર જૂની અદાવતમાં હુમલો

જામનગર તાલુકાના ખેડૂત યુવાન પર જૂની અદાવત નું મનદુ:ખ રાખીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગર નજીક…

View More કૈલાસ ગામે ખેડૂત પર જૂની અદાવતમાં હુમલો

વિદેશી દારૂની 87 બોટલ સાથે એકની ધરપકડ

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે વિદેશી દારૂૂ અંગેના દરોડા પાડી નાનીમોટી કુલ મળી 87 બોટલો કબ્જે કરી હતી અને દરોડા દરમ્યાન એક શખ્સને ઝડપી લીધો…

View More વિદેશી દારૂની 87 બોટલ સાથે એકની ધરપકડ

ચાર સ્પર્ધકોએ 75 કલાકમાં 1000 કિ.મી. સાઈકલ ચલાવી

ગુજરાત 24.11.2024 ચાર નીડર સાઇકલ સવારોની ટીમે માત્ર 75 કલાકમાં 1,000 કિલોમીટરનું આશ્ચર્યજનક અંતર કાપીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ અસાધારણ પડકાર માનવ ક્ષમતાની…

View More ચાર સ્પર્ધકોએ 75 કલાકમાં 1000 કિ.મી. સાઈકલ ચલાવી

સમાણા ફુલનાથ રોડનું રૂા.94.40 કરોડના ખર્ચે થશે નવનિર્માણ

જામનગર જિલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે, જે જિલ્લાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ રોડનું નવનિર્માણ રૂૂ. 94.40 કરોડના…

View More સમાણા ફુલનાથ રોડનું રૂા.94.40 કરોડના ખર્ચે થશે નવનિર્માણ

કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોત

નવી કારની ખરીદી કરવા જામનગર જતી વેળા ઠેબા ચોકડીએ કાળ ભેટયો, પરિવારમા ગમગીની જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં…

View More કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોત

બોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇ

પિતા-પુત્ર સહિત પાંચ સામે ફરિયાદ, પોલીસે તપાસ કરતા ટોળકીએ ફરિયાદના પૈસાના ત્રણ ફલેટ ખરીદી લીધા! બોટાદના ગઢડા રોડ, મંગલપરા સહજાનંદ ઓફસેટની પાછળ રહેતા અને બોટાદમાં…

View More બોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇ

અલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈ

ભાવનગર ના અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચરણ મળી આશરે બે હજાર વિઘામા છેલ્લા ત્રીસેક વર્ષથી થતા આવતા ગેર કાયદેસર બાંધકામ દૂર કરવાનો કડક…

View More અલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈ

અમરેલી પાલિકાના પ્રમુખ સામે મોરચો માંડતા ભાજપના જ સભ્યો

અમરેલી પાલિકા પ્રમુખ દ્વારા સંદર્ભ પત્ર લઇને તમામ સભ્યોને રૂૂબરૂૂ બજવણી કરવા માટે નિકળ્યા હતા. બેઠક મુલત્વી રાખવાનો તેમનો આ નિર્ણય તદ્દન ભૂલ ભરેલો અને…

View More અમરેલી પાલિકાના પ્રમુખ સામે મોરચો માંડતા ભાજપના જ સભ્યો

સાયબર ફ્રોડ કરવા ટોળકીનો નવો નુસ્ખો: ‘મોદી વિન ધમાકા’ના નામે 999માં મોબાઇલ વેચવાની ઓફર!

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને સાયબર માફિયાઓએ ઠગાઇની નવી રીત શોધી!: લોકોને સાવચેત રહેવા અપીલ મોદી વિન ધમાકા ઓફર સાથે સાયબર માફિયાઓએ નાણાં પડવાના…

View More સાયબર ફ્રોડ કરવા ટોળકીનો નવો નુસ્ખો: ‘મોદી વિન ધમાકા’ના નામે 999માં મોબાઇલ વેચવાની ઓફર!

મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે. મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ…

View More મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા