અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ

અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જોકે થોડીવાર પછી રદ કર્યું હતું. અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર…

View More અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ

દ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા

View More દ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા

ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષા

ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં…

View More ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષા

ખેડૂતોની ફરી દિલ્હી ચલો કૂચ, ત્રણ રાજ્યોમાં ટેન્શન

શંભુ બોર્ડરે લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ક્લમ 163 લાગુ, 101 ખેડૂતોએ પગપાળા કૂચનો પ્રારંભ ર્ક્યો ઉતરભારતમાં આજથી ફરી ખેડૂતોએ દિલ્હીચલો કૂચનો પ્રારંભ કરતા હરિયાણા-પંજાબ અને…

View More ખેડૂતોની ફરી દિલ્હી ચલો કૂચ, ત્રણ રાજ્યોમાં ટેન્શન

રાજકપૂરની જન્મશતાબ્દી પર ગ્રેટેસ્ટ શોમેન ફિલ્મ ફેસ્ટિવલ

14 ડિસેમ્બરે રાજ કપૂરની 100મી જન્મજયંતી છે એ નિમિત્તે ભારતીય સિનેમાના આ ગ્રેટેસ્ટ શોમેનની 10 ફિલ્મોનો ત્રણ દિવસનો ફિલ્મ મહોત્સવ ભારતભરમાં યોજાવાનો છે. આર. કે.…

View More રાજકપૂરની જન્મશતાબ્દી પર ગ્રેટેસ્ટ શોમેન ફિલ્મ ફેસ્ટિવલ

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જોવા મળશે રેખા-અમિતાભ

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં જલ્દી દેખાવાની છે. જેમાં રેખા આ શોમાં તેના ફેન્સને જૂની યાદો તાજા કરાવવાની છે. સાથે જ…

View More ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જોવા મળશે રેખા-અમિતાભ

વિનોદ કાંબલીની મદદ કરવા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ તૈયાર

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન અને દિગ્ગજ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલી આ દિવસોમાં સમાચારમાં છે. તાજેતરમાં, કાંબલી મહાન કોચ રમાકાંત આચરેકરના સ્મારક કાર્યક્રમમાં જોવા…

View More વિનોદ કાંબલીની મદદ કરવા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ તૈયાર

ક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડોન બ્રેડમેનની 1947-48ની ભારત સામેની શ્રેણી દરમિયાન પહેરેલી બેગી ગ્રીન ટેસ્ટ કેપ હરાજીમાં 2.63 કરોડ રૂૂપિયા (479,700 ડોલર)માં વેચાઈ ગઈ. આ કેપ…

View More ક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક

ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ મેચો દુબઈમાં રમાશે આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો…

View More ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક

ધરતી પરના સ્વર્ગ કાશ્મીરમાં સફેદ ચાદરનો નજારો માણતા પ્રવાસીઓ

ધરતીપરના સ્વર્ગ મનાતા કાશ્મીરમાં હિમવર્ષાએ નયનરમ્ય દ્દશ્યો સજાર્યા છે. સહેલાણીઓ મનભરીને આ અદ્ભુત નજારો માણી રહ્યા છે. સમગ્ર કાશ્મીર વેલીમાં બરફની ચાદર છવાઇ ગઇ છે.…

View More ધરતી પરના સ્વર્ગ કાશ્મીરમાં સફેદ ચાદરનો નજારો માણતા પ્રવાસીઓ