શહેરના એરપોર્ટ ફાટક નજીક પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવવામાં આવતા પોલીસે ચારેય વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ…
View More એરપોર્ટ ફાટક પાસે પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોની ધરપકડરાજકોટમાં ડિજિટલ સુરક્ષા વધારવા ખાનગી CCTV પોલીસ કંટ્રોલ સાથે જોડવાનું શરૂ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા ગુનાઓની રોકથામ માટે રાજકોટ પોલીસ હવે ખાનગી ઈઈઝટ કેમેરાને પોતાના સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની દિશામાં આગળ વધી…
View More રાજકોટમાં ડિજિટલ સુરક્ષા વધારવા ખાનગી CCTV પોલીસ કંટ્રોલ સાથે જોડવાનું શરૂઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળી
શહેરની ભાગોળે ત્રંબા ગામ નજીક આવેલા ઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર…
View More ઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળીપોલીસ દમન સામે વકીલોના કોર્ટના દ્વારે કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર
રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતા જતા હોવાના વિરોધમાં બાર એસોસિએશનના નેજા હેઠળ આજે 10/45 વાગ્યે ન્યુ કોર્ટ બિલ્ડીંગના ગેટ ઉપર મોટી…
View More પોલીસ દમન સામે વકીલોના કોર્ટના દ્વારે કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારકિટ્ટીપરામાં યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો છરી વડે હુમલો
શહેરના ગાયકવાડી નજીક આવેલા કિટ્ટીપરામાં યુવાન ઉપર પિતરાઇ ભાઇઓએ હુમલો કરી છરી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી…
View More કિટ્ટીપરામાં યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો છરી વડે હુમલોશાપરના રાજવી પરિવારના ઘરે ધાડની ટીપ પૂર્વ નોકરે આપી’તી: વધુ ચારની ધરપકડ
વધુ રૂા.12.50 લાખની રોકડ કબજે, ફરાર છ શખ્સોને પકડવા તપાસ શાપરના રાજવી પરિવારના મોભી જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ. 77) ને બંધક બનાવી ગત તા.20/06/2026ના રોજ…
View More શાપરના રાજવી પરિવારના ઘરે ધાડની ટીપ પૂર્વ નોકરે આપી’તી: વધુ ચારની ધરપકડસોલાર પેનલના દેશીકરણના નિર્ણયથી દ.ગુજરાતમાં 1500 કરોડના કોન્ટ્રાક્ટ રદ
દેશભરમાં 15 લાખથી વધુ નોકરી ખતરામાં, પેનલ મેન્યુફેક્ચર- EPC કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ ડેવલોપરની તાકીદે સુરતમાં બેઠક મળી કેન્દ્ર સરકાર દ્વારા સોલાર ઉદ્યોગ માટે જાહેર કરાયેલા…
View More સોલાર પેનલના દેશીકરણના નિર્ણયથી દ.ગુજરાતમાં 1500 કરોડના કોન્ટ્રાક્ટ રદવડોદરાની માંજલપુર બેઠક માટે ભાજપમાં પડાપડી, 50થી વધુ દાવેદારો મેદાનમાં
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે અને…
View More વડોદરાની માંજલપુર બેઠક માટે ભાજપમાં પડાપડી, 50થી વધુ દાવેદારો મેદાનમાંગોંડલ-અમદાવાદ હાઇવેને જોડતો સિક્સલેન રાજકોટ (હિરાસર એરપોર્ટ) ગ્રીનફિલ્ડ બાયપાસ બનશે: 24 ગામોમાં બિનખેતીની પ્રક્રિયા સ્થગિત
નેશનલ હાઇવે ઓથોરિટીની દરખાસ્તના આધારે નવા કાયદા અંતર્ગત રાજકોટ કલેક્ટરનું જાહેરનામું પીપળિયા ટોલનાકા અને રીબડા વચ્ચેથી બેટી-રામપરા સુધીના ગામોમાં જમીન સંપાદન પ્રક્રિયા શરૂ રાજકોટ-અમદાવાદ અને…
View More ગોંડલ-અમદાવાદ હાઇવેને જોડતો સિક્સલેન રાજકોટ (હિરાસર એરપોર્ટ) ગ્રીનફિલ્ડ બાયપાસ બનશે: 24 ગામોમાં બિનખેતીની પ્રક્રિયા સ્થગિતરામનાથ મંદિર પાસે કચરો અટકાવવા નદીમાં ટ્રેસ બેરિયર લગાવાયા
રાજકોટ મહાનગરપાલિકા અને CEE (સેન્ટર ફોર એનવાયરમેન્ટ એજ્યુ.) દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સતત પ્રયાસોના ભાગરૂૂપે આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલાં ટ્રેશ…
View More રામનાથ મંદિર પાસે કચરો અટકાવવા નદીમાં ટ્રેસ બેરિયર લગાવાયા