શહેરી વિસ્તારોમાં વકરતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા અને નિયમોના અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરવા સરકારને સૂચના ગુજરાતમાં વધી રહેલ ટ્રાફિક સમસ્યાને લઇને ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ…
View More ગુજરાતમાં અલગ ટ્રાફિક ફોર્સ બનાવો: હાઈકોર્ટની સલાહકલકીની સિકવલમાં અમિતાભ, પ્રભાસ, કમલ હસન છવાશે
ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ કલકી 2898 એડીને બોક્સ ઓફિસ પર ઘણી મોટી સફળતા મળી હતી. પ્રોડ્યુસર અશ્વિની દત્તની આ મહત્વાકાંક્ષી સાઇ-ફાઈ ફિલ્મમાં પ્રભાસ…
View More કલકીની સિકવલમાં અમિતાભ, પ્રભાસ, કમલ હસન છવાશેTV અભિનેતા અમન જયસ્વાલનું નિધન
ધરતી પુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. આ ટીવી સિરિયલના લેખક ધીરજ મિશ્રાએ આ અકસ્માતની પુષ્ટિ…
View More TV અભિનેતા અમન જયસ્વાલનું નિધનવિરાટ કોહલીની ગરદન મચકોડાઇ, રણજી ટ્રોફી રમવા અંગે શંકા યથાવત
કોહલીના ડોમેસ્ટિક મેચ રમવા પર શંકા વધુ વધી છે. સમાચાર મુજબ, વિરાટ કોહલીની ગરદન મચકોડાઈ ગઈ છે, જેના માટે તેણે ઈન્જેક્શન પણ લીધું છે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ…
View More વિરાટ કોહલીની ગરદન મચકોડાઇ, રણજી ટ્રોફી રમવા અંગે શંકા યથાવતયુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે અમેરિકન માતા
47 વર્ષની માર્સેલા પોતાને હ્યુમન બાર્બી કહે છે અમેરિકામાં 47 વર્ષની માર્સેલા ઇગ્લેસિયા નામની મહિલાએ ખુલાસો કર્યો છે કે તે પોતાની યુવાની ટકાવી રાખવા માટે…
View More યુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે અમેરિકન માતારોહિત શર્મા જ રહેશે ODI ટીમનો કેપ્ટન: BCCI
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ચેમ્પિયન ટ્રોફી પહેલાં રમાશે છેલ્લા ઘણા દિવસોથી રોહિત શર્માના ભવિષ્ય વિશે ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે એ…
View More રોહિત શર્મા જ રહેશે ODI ટીમનો કેપ્ટન: BCCIરિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઇ કરી
રિંકુની મંગેતર 25 વર્ષની વયે સાંસદ બની હતી ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ…
View More રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઇ કરીમહાકુંભમાં ડૂબકી મારતા બોલિવૂડ સ્ટાર AIની તસવીરો
આ તસવીરોમાં બોલિવૂડ સ્ટાર્સ કપાળ પર તિલક અને કેસરી વસ્ત્રો સાથે ગંગામાં ડૂબકી મારતા જોવા મળે છે. ગંગામાં સ્નાન કરતી વખતે અક્ષયકુમાર અને ગોવિંદાની એક…
View More મહાકુંભમાં ડૂબકી મારતા બોલિવૂડ સ્ટાર AIની તસવીરોસેલિબ્રિટી પર હુમલાના બનાવ કે વધતી-વ્યાપક ગુનાખોરી: સુરક્ષિત શહેરના ધોરણો કયા?
હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો એ ઘટનાએ ખળભળાટ…
View More સેલિબ્રિટી પર હુમલાના બનાવ કે વધતી-વ્યાપક ગુનાખોરી: સુરક્ષિત શહેરના ધોરણો કયા?ઊંઝા હાઇવે પર ત્રિપલ અકસ્માત: બસ-બાઈક-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 યુવાનના મોત
ઊંઝામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે યુવાનના મોત…
View More ઊંઝા હાઇવે પર ત્રિપલ અકસ્માત: બસ-બાઈક-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 યુવાનના મોત