આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2 થી હરાવીને ફીફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાએ અંતિમ મિનિટોમાં મેચનું પાસું ફેરવી દીધું. લિયોનેલ મેસ્સી અને અન્ય…
View More મેસ્સીનો જાદુ બરકરાર, ઇજિપ્તને હરાવી આર્જેન્ટીના ક્વાર્ટર ફાઇનલમાંભારતની T20માં સૌથી મોટી હાર, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીથી કેપ્ટન શ્રેયસ ઐયર સુધી બધાજ નિષ્ફળ, ઇંગ્લેન્ડનો રેકોર્ડ ઇંગ્લેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં આ ટીમ ઇન્ડિયાનો…
View More ભારતની T20માં સૌથી મોટી હાર, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યુંએશિયા કપ 2027 વનડે ફોર્મેટમાં રમાશે, 18 જૂનથી થશે પ્રારંભ
એશિયા કપ 2027 ની તારીખો અને શેડ્યૂલને લઈને મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આગામી એશિયા કપ આવતા વર્ષે 18 જૂનથી શરૂૂ…
View More એશિયા કપ 2027 વનડે ફોર્મેટમાં રમાશે, 18 જૂનથી થશે પ્રારંભરામમંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની વિદાય: હવે પારદર્શક વહીવટની આશા રાખીએ
અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરનો વહીવટ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી…
View More રામમંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની વિદાય: હવે પારદર્શક વહીવટની આશા રાખીએરામમંદિર પ્રતિષ્ઠા સમારોહ માટે 113 તંબુઓ પર 35 કરોડનો ખર્ચ
ઉત્તર પ્રદેશ સરકારની વિશેષ તપાસ ટીમ (SIT) એ છેલ્લા બે વર્ષમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો પર કરવામાં આવેલા ₹124 કરોડથી વધુના ખર્ચની…
View More રામમંદિર પ્રતિષ્ઠા સમારોહ માટે 113 તંબુઓ પર 35 કરોડનો ખર્ચફ્રેંચ રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે જ દમાસ્કસની હોટેલ પાસે બે બોંબ બ્લાસ્ટ: મેક્રોન સુરક્ષિત
દમાસ્કસમાં બે વિસ્ફોટ થયા જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારાને મળી રહ્યા હતા. આ વિસ્ફોટ ફોર સીઝન્સ હોટલ પાસે થયા હતા, જ્યાં…
View More ફ્રેંચ રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે જ દમાસ્કસની હોટેલ પાસે બે બોંબ બ્લાસ્ટ: મેક્રોન સુરક્ષિતકેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના કાર્યાલયમાંથી 3 ખાનગી સચિવોની હકાલપટ્ટી: કારણ અસ્પષ્ટ
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવના ખાનગી સચિવ અને બે વધારાના ખાનગી સચિવોને અચાનક તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. ત્રણેય 2022-2023 થી ભૂપેન્દ્ર યાદવના…
View More કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના કાર્યાલયમાંથી 3 ખાનગી સચિવોની હકાલપટ્ટી: કારણ અસ્પષ્ટનાનામવામાં 11 વર્ષીય સગીરા પર પાડોશી સગીર દ્વારા દુષ્કર્મ
રાજકોટ શહેરના નાનામવા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ સગીરા પર તેના જ પાડોશમાં રહેતા…
View More નાનામવામાં 11 વર્ષીય સગીરા પર પાડોશી સગીર દ્વારા દુષ્કર્મપરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપી
શહેરમાં કાલાવડ રોડ પર સોનલપાર્કમાં રહેતા અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે પરિવાર અલગ રહેવા ચાલ્યો જતા મકાનના હપ્તાની ચિંતામાં કાલાવડ…
View More પરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપીહૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં પારસ સોસાયટીના યુવક, કાળીપાટના પ્રૌઢ અને પરસાણાનગરના વૃધ્ધનું હાર્ટએટેકથી…
View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઈ