350 ઘોંઘાટિયા સાઈલેન્સર ઉપર બુલડોઝર ફેરવી દેતી પોલીસ

શહેર ટ્રાફિક પોલીસે છેલ્લા ઘણા સમયથી અવાજ કરતા સાયલેન્સર વાળા મોડીફાઈવ બુલેટ સામે ઝુંબેશ શરૂ કરી આવા મોડીફાઈવ સાયલેન્સર વાળા બુલેટના સાયલેન્સરને કબ્જે કર્યા હતાં.…

શહેર ટ્રાફિક પોલીસે છેલ્લા ઘણા સમયથી અવાજ કરતા સાયલેન્સર વાળા મોડીફાઈવ બુલેટ સામે ઝુંબેશ શરૂ કરી આવા મોડીફાઈવ સાયલેન્સર વાળા બુલેટના સાયલેન્સરને કબ્જે કર્યા હતાં. છેલ્લા એક મહિનાથી ચાલતી આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે કબ્જે કરેલા આવા 350 ઘોંઘાટિયા સાયલેન્સર ઉપર આજે ટ્રાફિક પોલીસે રોલર ફેરવી દીધું હતું. ટ્રાફિકના એસીપી જે.બી. ગઢવી અને તેમની ટીમે શિતલ પાર્ક ટોંઈગ સ્ટેશન ખાતે કબ્જે કરેલા 350 બુલેટના મોડીફાઈવ સાયલેન્સર ઉપર રોલર ફેરવી સાયલેન્સરનો નાશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *