શિયાળો શરુ થતા જ અલગ અલગ સ્વાસ્થ્ય વર્ધક વસાણાથી બનતી હેલ્ધી વસ્તુઓ ઘરે બનાવવામાં આવે છે જેથી તેના ફાયદા આપણા શરીર ને મળી શકે.…
View More શિયાળુ પાકમાં ગુંદના ચમત્કારી ફાયદાઉનામાં રિક્ષાનું ટાયર ફાટતાં પલટી ખાધી, વૃદ્ધ મુસાફરનું મોત : સાત લોકો ઈજાગ્રસ્ત
ખોખરડા ફાટક પાસે રીક્ષાનું ટાયર ફાટતા ઉંધી પડતા વૃદ્ધ પેસેન્જરનું મૃત્યુ નિપજ્યું હતું અને 7 પેસેન્જરને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઊના તાલુકાના…
View More ઉનામાં રિક્ષાનું ટાયર ફાટતાં પલટી ખાધી, વૃદ્ધ મુસાફરનું મોત : સાત લોકો ઈજાગ્રસ્તગોંડલ યાર્ડમાં સ્થાનિક ખેડૂતોની જણસીને પ્રાથમિકતા આપવા માંગ
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોની જણસીની આવકમાં શહેર તાલુકાના ખેડુતોની જણસીની પ્રાથમિકતા આપવા અને આ માટે અઠવાડિયામાં એક કે બે દિવસ ફાળવવા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખએ…
View More ગોંડલ યાર્ડમાં સ્થાનિક ખેડૂતોની જણસીને પ્રાથમિકતા આપવા માંગગોંડલમાં જાહેર જાજરૂની અપૂરતી વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી
શહેરમાં પુરતા જાહેર જાજરૂના અભાવે વેપારીઓ ધંધાર્થીઓ અને ગ્રામ્ય જનતાને મુશ્કેલી પડી રહેલ છે. જાજરૂ મુતળીની પુરતી સુવિધા નહીં હોવાથી વેપારીઓ ધંધાર્થીઓને પોતાના વેપાર ધંધા…
View More ગોંડલમાં જાહેર જાજરૂની અપૂરતી વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલીમોરબીમાં મચ્છુ-03 ડેમના પુલ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યો
મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -03 ડેમના પુલ પરથી ગયકાલે છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ…
View More મોરબીમાં મચ્છુ-03 ડેમના પુલ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યોમોરબીમાં રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની 496 બોટલ ઝડપાઇ : આરોપી ફરાર
મોરબીના પીપળી રોડ ઉપર ગજાનંદ સોસાયટીમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂૂની 496 બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર…
View More મોરબીમાં રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની 496 બોટલ ઝડપાઇ : આરોપી ફરારદ્વારકામાં તંત્રએ લારીઓ -કાચા ઝૂંપડાં હટાવી સંતોષ માન્યો
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી ભુંમાફીયા સરકારી પડતર જગ્યા ઉપર પથ્થરો નાખી ધિમેધિમે કબજો જમાવ્યા મંડ્યા છે. અમુક ભુમાફીયાઓએ તો સરકારી જગ્યામાં બંગલા તેમજ પાકા…
View More દ્વારકામાં તંત્રએ લારીઓ -કાચા ઝૂંપડાં હટાવી સંતોષ માન્યોઅમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ
વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર…
View More અમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટલોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની રાહબરીમાં આજે વિરવા…
View More લોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયાતિજોરી બિલ મારફત સરકાર બજારમાંથી 4 લાખ કરોડ ઉછીના લેશે: RBI
ટૂંકા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સરકારનો નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સરકાર ટ્રેઝરી બિલ્સ (ટી-બિલ) મારફત બજારમાંથી રૂૂ.…
View More તિજોરી બિલ મારફત સરકાર બજારમાંથી 4 લાખ કરોડ ઉછીના લેશે: RBI