વર્ષ 2024ના અંતને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે 2024ના વર્ષ દરમ્યાનની કેટલીક અદ્ભુત અવકાશી ઘટનાઓની તસવીરો ઉપર નજર નાખીએ. જેમ્સ વેબ ટેલિસ્કોપ…
View More 2024ની અદ્ભુત અવકાશી ઘટનાઓનો નજારોક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયા
એકની હાલત ગંભીર, ટોળું મારવા આવતા સ્વબચાવમાં ફાયરિંગ, સુરતના પલસાણાની ઘટના સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ…
View More ક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયાપાકિસ્તાનની બાંગ્લાદેશમાં લશ્કરી હાજરી ભારત માટે ગંભીર સુરક્ષા જોખમ
બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને ભગાડયા પછી નવી રચાયેલી મુહમ્મદ યુનુસની સરકાર એક તરફ ભારત તરફ આકરું વલણ અપનાવી રહી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના ખોળામાં…
View More પાકિસ્તાનની બાંગ્લાદેશમાં લશ્કરી હાજરી ભારત માટે ગંભીર સુરક્ષા જોખમકાશ્મીર-હિમાચલ-ઉત્તરાખંડમાં હિમપ્રકોપ: દોઢ ફૂટ બરફ પડ્યો
શ્રીનગર-સોનમર્ગમાં 8 ઇંચ, ગાંદરબલમાં 7 ઇંચ હિમવર્ષા, મનાલી-કુલુ સહિતના સ્થળોએ અનેક પ્રવાસીઓ અટવાયા, અનેક ફ્લાઇટો રદ-હાઇવે બંધ કાશ્મીરમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષાને કારણે જનજીવન…
View More કાશ્મીર-હિમાચલ-ઉત્તરાખંડમાં હિમપ્રકોપ: દોઢ ફૂટ બરફ પડ્યો200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ
ઘણા ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બર એટલે કે સોમવારે પંજાબ બંધનું આહ્વાન કર્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આ…
View More 200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈસલમાન ખાનને ડેટ કરી રહી છે પ્રીતિ ઝિન્ટા? એક્ટ્રેસે આપ્યો આ જવાબ
સલમાન ખાને 27 ડિસેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. સમગ્ર ખાન પરિવાર અને…
View More સલમાન ખાનને ડેટ કરી રહી છે પ્રીતિ ઝિન્ટા? એક્ટ્રેસે આપ્યો આ જવાબમાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખ
મહીસાગર જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમકડાંની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકે આંખ ગુમાવી દીધી છે. મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ…
View More માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખકોરોના પછી પણ પીએમ કેર્સ ફંડમાં દાનની સરવાણી
2022-23માં યોગદાનરૂપે રૂા.912 કરોડ મળ્યા: વ્યાજની આવક પણ 107 કરોડ વડા પ્રધાનની નાગરિક સહાયતા અને કટોકટીની પરિસ્થિતિઓમાં રાહત ફંડ (PM CARES a„X$) ને નાણાકીય…
View More કોરોના પછી પણ પીએમ કેર્સ ફંડમાં દાનની સરવાણીમુંબઇમાં ટેમ્પો છ લોકો પર ફરી વળ્યો: ગુજરાતી મહિલાનું મોત
મુંબઈ – કુર્લામાં બેકાબુ બેસ્ટ બસ દ્વારા 40થી વધુ લોકોને અડફેટે લેવાની દુર્ઘટનાને હજુ ત્રણ સપ્તાહ પણ પૂર્ણ નથી થયાં ત્યાં તેવી જ ઘટનાની…
View More મુંબઇમાં ટેમ્પો છ લોકો પર ફરી વળ્યો: ગુજરાતી મહિલાનું મોતછોકરી લાયક નથી એવી પુત્રને સલાહ આપનારો પિતા એને જ પરણી ગયો
પ્રેમ અને સંબંધોમાં વિશ્વાસઘાત જ્યારે પોતાના જ પરિવારથી મળે ત્યારે એક ઊંડો ઘા છોડે જાય છે. ચીનમાં એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી…
View More છોકરી લાયક નથી એવી પુત્રને સલાહ આપનારો પિતા એને જ પરણી ગયો