આરોપીનો પરિવાર ગામમા પ્રસંગે આવ્યો અને ખંઢેર મકાને પહોંચતા ઘટનાની જાણ થઇ: બાળ આરોપી સહિત બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં…
View More રાજકોટના યુવકની હત્યા કરી ગોંડલ પાસે લાશ સળગાવી નાખીસરકારી જમીનના બોગસ દસ્તાવેજ રોકવા ઓનલાઇન સીસ્ટમમાં ફેરફાર
સબરજિસ્ટ્રારને નોંધણી વતે 7/12ની નકલ દેખાશે, 73 AAની જમીન હોય તો લાલ રીમાકર્સ જોઇ શકાશે: જૂનાગઢથી નવી સીસ્ટમનો પ્રારંભ જમીન લે-વેચના કિસ્સામાં સરકારી જમીન બતાવીને…
View More સરકારી જમીનના બોગસ દસ્તાવેજ રોકવા ઓનલાઇન સીસ્ટમમાં ફેરફારવડતાલ સ્વામિ. મંદિરના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી જાહેર
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત થઈ છે. આગામી 12મી એપ્રિલ 2025ના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે ચૂંટણી માટેનું ત્યાગી અને ગૃહસ્થ…
View More વડતાલ સ્વામિ. મંદિરના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી જાહેરપોરબંદરમાં પૂર્વ પ્રેમિકાના ભાઇ અને પતિ સહિતના શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધું
પોરબંદરમાં રહેતા યુવાન ઉપર રાણાવાવની પૂર્વ પ્રેમિકાના પતિ અને ભાઈ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો…
View More પોરબંદરમાં પૂર્વ પ્રેમિકાના ભાઇ અને પતિ સહિતના શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધુંરાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોત
ધ્રોલના મોડપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રાવેલ્સ ચાલકે ઇકોને ઠોકર મારતાં 12 વર્ષિય બાળકીનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા…
View More રાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોતકાલે થર્ટી ફર્સ્ટ, પીધેલાઓને કાબુમાં રાખવા પોલીસ એકશનમાં
પાર્ટીઓ ઉપર ડ્રોન-CCTVથી રખાશે બાજ નજર, 60 સેક્ધડમાં જ ડ્રગ્સનો ટેસ્ટ થશે છાટોપાણી કરીને છાકટાવેડા કરનારાઓની ખેર નથી, મહિલાઓની સલામતી માટે ‘સી’ ટીમ તૈનાત…
View More કાલે થર્ટી ફર્સ્ટ, પીધેલાઓને કાબુમાં રાખવા પોલીસ એકશનમાંવાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલો
વાંકાનેરના ઢુંવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More વાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલોભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમા દેશીદારૂૂ બનાવવ માટે ની નાની મોટી ભઠીઓચાલી રહી છે.તેમાંય સૌથીવધુ દેશીદારૂૂ અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં અગિયારેક અડ્ડાઓમા ખુલ્લેઆમ…
View More ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલીસતાધારના વિવાદમાં બુધવારે શક્તિ પ્રદર્શન
સોરઠના પવિત્ર ધર્મસ્થાન સતાધારમા ચાલી રહેલા વિવાદને લઇને વિજયબાપુના સમર્થનમા આગામી તા. 1 જાન્યુઆરીને બુધવારના રોજ બીજના દિવસે તેમના સેવકો દ્વારા શકતી પ્રદર્શન કરવામા આવનાર…
View More સતાધારના વિવાદમાં બુધવારે શક્તિ પ્રદર્શનરિક્ષા પાર્ક કરવા બાબતે દંપતી સહિત 3 ઉપર હુમલો
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા પાર્ક કરવાના પ્રશ્ને ચાર પાડોશીઓએ હંગામો મચાવી હુમલો કરી દીધો હતો.જેમાં યુવાન અને તેના પત્ની તથા તેની…
View More રિક્ષા પાર્ક કરવા બાબતે દંપતી સહિત 3 ઉપર હુમલો