મોરબીના ખારચીયા ગામે આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક પરિવારની 3 વર્ષની માસુમ બાળકી રમતા રમતા કારખાનામા પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાય હતી. ગંભીર રીતે ઘવાયેલી…
View More ત્રણ વર્ષની બાળા રમતા-રમતા કારખાનાના પહેલા માળેથી પટકાતા મોતજેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડ
ઉતરાયણ પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર વહેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી હતી. જેતપુરમાંથી પોલીસે 66 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ચાર વેપારીઓને ઝડપી લીધા…
View More જેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડવીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યા
ગેરકાયદે બાંધકામ અંગે કરેલી ફરિયાદનો ખાર રાખી સાત શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખ્યો, બે શખ્સો ઝડપાયા, પાંચની શોધખોળ વિંછીયામાં કોળી યૂવાનની હત્યાના વિરોધમાં…
View More વીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યામોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડીમોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાત
વ્યાજ સહિત નાણાં ચૂકવી દેવા છતાં સતત ધાકધમકીથી કંટાળી જીવ દીધો મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી…
View More મોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાતનવી ઉપાધિ, ગુજરાતમાં પતંગ પર્વ ઉત્તરાયણે પણ માવઠાની આગાહી
12થી 18 જાન્યુઆરી કમોસમી વરસાદ ચગાવશે પતંગ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે.…
View More નવી ઉપાધિ, ગુજરાતમાં પતંગ પર્વ ઉત્તરાયણે પણ માવઠાની આગાહીઅનેક રંગો દેખાડીને આજના સૂર્યાસ્ત સાથે વર્ષ 2024 વિદાયમાન
દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી 2024નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સૂર્યદેવને ગુડબાય કર્યુ…
View More અનેક રંગો દેખાડીને આજના સૂર્યાસ્ત સાથે વર્ષ 2024 વિદાયમાનકુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદ
રેલનગર નજીક લુંણાગરિયા પરિવારના આધેડ ઉપર જીવલેણ હુમલાના સૂત્રધાર ભરત અને સાગરીતને જન્મટીપ: એકને શંકાનો લાભ રોણકી ગામે કાકડિયા પરિવારના સભ્ય પર હુમલો કરવાના ગુનામાં…
View More કુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક
હરાજીમાં મુહૂર્તનો ભાવ રૂા.35001 બોલાયો હતો સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં સિઝનની…
View More ગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવકસુરતમાં જાહેરમાં પિચકારી મારનાર સામે નોંધાશે ગુનો
જ્યારે ગુજરાતમાં મેડિકલ સ્ટોરો રાતે બંધ હોય છે, પરંતુ પાન ગલ્લા દિવસ-રાત ખુલ્લા રહે છે. ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન તો ચાલી રહ્યા છે, પરંતુ પાન પિચકારીઓને…
View More સુરતમાં જાહેરમાં પિચકારી મારનાર સામે નોંધાશે ગુનો