મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડીમોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાત
વ્યાજ સહિત નાણાં ચૂકવી દેવા છતાં સતત ધાકધમકીથી કંટાળી જીવ દીધો મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી…
View More મોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાતનવી ઉપાધિ, ગુજરાતમાં પતંગ પર્વ ઉત્તરાયણે પણ માવઠાની આગાહી
12થી 18 જાન્યુઆરી કમોસમી વરસાદ ચગાવશે પતંગ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે.…
View More નવી ઉપાધિ, ગુજરાતમાં પતંગ પર્વ ઉત્તરાયણે પણ માવઠાની આગાહીઅનેક રંગો દેખાડીને આજના સૂર્યાસ્ત સાથે વર્ષ 2024 વિદાયમાન
દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી 2024નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સૂર્યદેવને ગુડબાય કર્યુ…
View More અનેક રંગો દેખાડીને આજના સૂર્યાસ્ત સાથે વર્ષ 2024 વિદાયમાનકુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદ
રેલનગર નજીક લુંણાગરિયા પરિવારના આધેડ ઉપર જીવલેણ હુમલાના સૂત્રધાર ભરત અને સાગરીતને જન્મટીપ: એકને શંકાનો લાભ રોણકી ગામે કાકડિયા પરિવારના સભ્ય પર હુમલો કરવાના ગુનામાં…
View More કુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક
હરાજીમાં મુહૂર્તનો ભાવ રૂા.35001 બોલાયો હતો સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં સિઝનની…
View More ગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવકસુરતમાં જાહેરમાં પિચકારી મારનાર સામે નોંધાશે ગુનો
જ્યારે ગુજરાતમાં મેડિકલ સ્ટોરો રાતે બંધ હોય છે, પરંતુ પાન ગલ્લા દિવસ-રાત ખુલ્લા રહે છે. ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન તો ચાલી રહ્યા છે, પરંતુ પાન પિચકારીઓને…
View More સુરતમાં જાહેરમાં પિચકારી મારનાર સામે નોંધાશે ગુનોઆયુર્વેદિક ડોકટરોને એલોપેથી પ્રેક્ટિસની છૂટ આપવા વિચારણા
આયુર્વેદમાં અભ્યાસ કરીને બનેલા તબીબો જરૂૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તેના માટે થયેલી રજૂઆતાન સંદર્ભમાં આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે વિચારણ કરવા બેઠકનું આયોજન…
View More આયુર્વેદિક ડોકટરોને એલોપેથી પ્રેક્ટિસની છૂટ આપવા વિચારણાધ્રાંગધ્રામાં બે સ્થળે દારૂના સ્ટેન્ડ ઉપર SMC દરોડા
જાહેરમાં દારૂ વેચતા અને લેવા આવેલા 8ની ધરપકડ, છ ફરાર ધ્રાંગધ્રામાં બે અલગ અલગ સ્થળોએ જાહેરમાં વિદેશી દારૂ વહેંચાતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ…
View More ધ્રાંગધ્રામાં બે સ્થળે દારૂના સ્ટેન્ડ ઉપર SMC દરોડાધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયા
ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-40 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી દબાણ કરેલ હતું. આ…
View More ધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયા