હાલના સમયમાં લગ્નના ખર્ચ ખુબજ ખર્ચાળ થઇ રહયા છે તેવા સમયે સર્વજ્ઞાતિની જરૂૂરિયાતમંદ અને માતા-પિતા વિહોણી દીકરીઓના પરિવારને લગ્ન કરવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે…
View More કાલે યુનિટી ફાઉન્ડેશનના લોકડાયરામાં સીએમ ઉપસ્થિત રહેશેસંગીત શીખતા પહેલાં એક સારા માણસ બનવું જરૂરી: પં.સાજન મિશ્રા
સપ્તસંગિતીના બીજા દિવસના કલાકાર બનારસ ઘરાના સાથે જોડાયેલા પદ્મભુષણ પં.સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાંશ મિશ્રા રાજકોટના મહેમાન બન્યા છે. તેઓની મધુર ગાયકીમાં સંકળાયેલી સ્વરોની…
View More સંગીત શીખતા પહેલાં એક સારા માણસ બનવું જરૂરી: પં.સાજન મિશ્રાશહેર ભાજપ પ્રમુખ બનવા બે ડઝન મુરતિયાઓએ ઘોડા પલાણ્યા
મુકેશ દોશીને રિપીટ કરાય તેવી શકયતા વધુ, અનેક જૂના જોગીઓ પણ મેદાને, બેથી ત્રણ મહિલા દાવેદાર ક્રિમિનલ અને ચારિત્ર્યના કેસ, બે ટર્મના સક્રિય સભ્ય અને…
View More શહેર ભાજપ પ્રમુખ બનવા બે ડઝન મુરતિયાઓએ ઘોડા પલાણ્યા‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાન
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ…
View More ‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાનનવા વર્ષે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો!!! 10 ગ્રામ સોનું થયું હવે આટલું મોંઘુ, જાણો આજનો ભાવ
વર્ષ 2025 શરૂ થતાં ની સાથે જ સોનાની ચમક પણ વધી રહી છે. સોના અને ચાંદીની કિંમતો વધી રહી છે અને માનવામાં આવે છે…
View More નવા વર્ષે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો!!! 10 ગ્રામ સોનું થયું હવે આટલું મોંઘુ, જાણો આજનો ભાવભાણવડ પંથકમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્ત
ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એક શિયાળ ઘૂસી આવ્યું હતું. હિંસક સ્વભાવના આ શિયાળએ ઢેબર ગામે રહેતા આખરે ત્રણેક વર્ષના એક બાળકને બચકા…
View More ભાણવડ પંથકમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્તIND vs AUS 5th Test: ટીમ ઈન્ડિયા 185માં ઓલઆઉટ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહી છે. મેચનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો…
View More IND vs AUS 5th Test: ટીમ ઈન્ડિયા 185માં ઓલઆઉટ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિધ્રોલમાં ખુલ્લી તલવાર સાથે ત્રણ શખ્સોની ધમાલ
જામનગર જિલ્લાના ધ્રોલમાં લંઘા શેરીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળેલા ત્રણ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને…
View More ધ્રોલમાં ખુલ્લી તલવાર સાથે ત્રણ શખ્સોની ધમાલદેશમાં સૌ પ્રથમવાર હાલારના દરિયાકાંઠાના-કીચડિયા પક્ષીની ગણતરી
મરીન નેશનલ પાર્ક- સેન્ચુરી વિસ્તારમાં આશરે 300થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ: ઓખાથી નવલખી સુધીના 170 કિ.મી. દરિયાકિનારાના પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ દેશમાં સૌ પ્રથમવાર…
View More દેશમાં સૌ પ્રથમવાર હાલારના દરિયાકાંઠાના-કીચડિયા પક્ષીની ગણતરીહાપા યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે નવા ધાણાના શ્રીગણેશ
પ્રથમ ત્રણ બેગની આવક, 20 કિલોના 5611ના ભાવે સોદા થયા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે આજે ગુરુવારે સવારે નવા ધાણા ની…
View More હાપા યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે નવા ધાણાના શ્રીગણેશ