દેશમાં સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી જામનગર માં આજે પક્ષી પ્રજાતિ ની ગણતરી અને પક્ષી ની ગણતરી કરવામાં આવી હતી. આજે…
View More દરિયાઈ વિસ્તારમાં કીચડિયા પક્ષીઓની ગણતરીનું કાર્ય પૂર્ણગુલાબનગર વિસ્તારમાં યુવાન પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.…
View More ગુલાબનગર વિસ્તારમાં યુવાન પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલોહાલારમાં વર્ષ 2024માં 21.62 કરોડની વીજચોરી ઝડપાઈ
કુલ 3048 ફોજદારી ગુના નોંધાયા, 1038 કેસમાં 4.35 લાખની માંડવાળની રિકવરી હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના જી.યૂ. વી.એન.એલ.…
View More હાલારમાં વર્ષ 2024માં 21.62 કરોડની વીજચોરી ઝડપાઈગેંગરેપના આરોપીના ચાર મકાનો ઉપર બુલડોઝર ફેરવતું તંત્ર
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં ગેર કાયદે ખડકી દેવાયેલા ચાર મકાનો પર આજે જિલ્લા પોલીસ વડા…
View More ગેંગરેપના આરોપીના ચાર મકાનો ઉપર બુલડોઝર ફેરવતું તંત્રદિગ્વિજય પ્લોટમાં યુવાન વ્યાજ ખોરની ચુંગાલમાં ફસાતા કર્યું વિષપાન
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો અને એક કારખાનામાં મજૂરી કામ કરતો ભાનુશાલી યુવાન એક વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયો છે, અને તેના ત્રાસથી કંટાળી ઝેરી પ્રવાહી…
View More દિગ્વિજય પ્લોટમાં યુવાન વ્યાજ ખોરની ચુંગાલમાં ફસાતા કર્યું વિષપાનઠેબા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગર નજીક ઠેબા ગામમાં આવેલી એક વાડીની ઓરડીમાં રમાઈ રહેલા જુગારધામ પર પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને વાડી માલિક સહિત છ પતાપ્રેમીઓની…
View More ઠેબા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડોરૂા.23 કરોડનો કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડરથી પકડાયો
જામનગર માં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ ના 23 કરોડ નાં કૌભાંડ મા સંડોવાયલો અને નાસ્તો ફરતો એક આરોપી નેપાળ બોર્ડર પર થી જામનગર પોલીસ નાં હાથે…
View More રૂા.23 કરોડનો કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડરથી પકડાયોરાજ્ય સભાના સાંસદ અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ
સમૂહશાદીના કાર્યક્રમમાં ઉશ્કરેણીજનક સંવાદ કરી સોશ્યિલ મીડિયા પર મૂકતા ઇમરાન પ્રતાપગઢી અને અલ્તાફ ખફી સામે ગુનો નોંધાયો તાજેતરમાં જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ…
View More રાજ્ય સભાના સાંસદ અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદમોરબીમાં પેપર મિલોના વાંકે મચ્છુ નદીમાં ભળેલું ઝેરી કેમિકલ
મોરબીના ગોરખીજડિયા ગામ પાસે આવેલી તીર્થક,નેક્સા,પલક વગેરે જેવી પેપરમિલોનું પાપ છે. જે પેપરમિલથી 40 મીટરે આવેલ ધુતારી નદીમાં થઈને મચ્છુ 3 ડેમમાં ઠાલવવામાં આવે…
View More મોરબીમાં પેપર મિલોના વાંકે મચ્છુ નદીમાં ભળેલું ઝેરી કેમિકલવાંકાનેરમાં મકરસંક્રાંતિ અંતર્ગત પોલીસ દ્વારા સ્ટોલ પર ચકાસણી
ચાઇનીઝ દોરી અંગે કાર્યવાહી : સુરક્ષા સંદેશના પોસ્ટર લગાવાયા પશુ પક્ષી માનવ ચિંતક વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાના ભાગરૂૂપે ચાલી રહી છે પરંતુ પ્રજાના રક્ષક પોલીસ…
View More વાંકાનેરમાં મકરસંક્રાંતિ અંતર્ગત પોલીસ દ્વારા સ્ટોલ પર ચકાસણી