NEET PG કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ કાઉન્સેલિંગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. MCCએ નેશનલ એલિજિબિલિટી…
View More NEET PGમાં 15 પર્સન્ટાઇલ ધરાવતા છાત્રોને પણ પ્રવેશ પ્રક્રિયામાં બેસવાની મંજૂરી અપાઇડમી શાળા મામલે કોચિંગ ક્લાસ અને સંચાલક મંડળ સામસામે
ખાનગી ટયુશનના કારણે ચોપડા પર શાળાનો વ્યાપ વધ્યો અને શિક્ષણની ગુણવત્તા બગડી હોવાની સંચાલક મંડળની ફરિયાદથી મામલો ગરમાયો રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસનો…
View More ડમી શાળા મામલે કોચિંગ ક્લાસ અને સંચાલક મંડળ સામસામેજયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
દિયર જોઇ જતા જીવ બચી ગયો: સારવારમાં ખસેડાઇ શહેરના ભયવતીપરામાં જયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે દિયર જોઇ જતા…
View More જયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસઅમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ
જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આપેલી ટીપના આધારે લૂંટને અંજામ આપ્યો હતો અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી…
View More અમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈશ્રીનાથદ્વારાથી પધારેલ ધ્વજાજીનું ભવ્ય સ્વાગત સાથે દિવ્ય ધર્મયાત્રા
અમીન માર્ગ પર ડુંગર દરબારથી 1કિ.મી લાંબી અદ્ભૂત આકર્ષક શોભાયાત્રાથી ધ્વજાજીનું સામૈયું: સમગ્ર વૈષ્ણવો, દરેક સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો શોભાયાત્રામાં જોડાશે: ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત વૈષ્ણવ સંપ્રદાયમાં…
View More શ્રીનાથદ્વારાથી પધારેલ ધ્વજાજીનું ભવ્ય સ્વાગત સાથે દિવ્ય ધર્મયાત્રાન્યારામાં 30 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો અને ગૌચર પર ભૂમાફિયાઓ દ્વારા કરવામા આવેલ દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે જે કામગીરી અંતર્ગત આજે જામનગર રોડ પર…
View More ન્યારામાં 30 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇસૌરાષ્ટ્ર એટલે પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર હીર : મુખ્યમંત્રી
રાજયના વેપાર-ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ અને અગ્રગણ્ય સંગઠન પૈકીનું 70 વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
View More સૌરાષ્ટ્ર એટલે પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર હીર : મુખ્યમંત્રીસબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલ
જેલમાં પ્રતિબંધિત વસ્તુઓની મનાઇ હોવા છતા અવાર-નવાર કેદીઓ પાસેથી મોબાઇલ, ફાકી, બીડી મળી આવે છે. કેદીઓ દ્વારા અંદરનો વીડિયો ઉતારી વાઇરલ કરવાના કિસ્સા અનેકવાર સામે…
View More સબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલએઇમ્સની તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં રહેતી અને એમ્સ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતી છત્તીસગઢની છાત્રાએ તબીબ બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તબીબી છાત્રાને તાત્કાલિક સારવાર…
View More એઇમ્સની તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસબેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસ
ધોરણ 5 ના શિક્ષકે 7થી 8 છાત્રાઓને અલગ અલગ સમયે બોલાવી મોબાઈલમાં ન્યૂડ વીડિયો બતાવ્યાનો આક્ષેપ ભોગ બનનાર છાત્રાના વાલીએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ રાજકોટમાં…
View More બેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસ