સુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનો

સુરેન્દ્રનગરમાં પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વો સામે જીલ્લા પોલીસ કડક બની છે અને પોલીસમાં નહિ હોવા છતાં કારમાં પોલીસ લખનાર…

View More સુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનો

પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થતા માણાવદરના યુવાનનો આપઘાત

અમુક સેક્ધડો માટે રહી જતા યુવાન હતાશ થઇ ગયો હતો : રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ જીવન ટૂકાવ્યું રાજયમા હાલ પોલીસ ભરતીને લઇ ગ્રાઉન્ડની પરીક્ષા લેવાઇ…

View More પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થતા માણાવદરના યુવાનનો આપઘાત

ભાવનગરની સદ્ભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત

ગર્ભાશયની કોથળી સાફ કરવાનું ઓપરેશન કરવા માટે સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી મહિલા ઓપરેશન બાદ ભાનમાં ન આવતાં અને તેનું મૃત્યુ થતાં તબિબોની બેદરકારીના કારણે…

View More ભાવનગરની સદ્ભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત

પાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદ

પાટડી તાલુકાના સેડલા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે શખ્સોએ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી મોટી રકમ પડાવી લીધી છે. પોલીસ ફરિયાદ મુજબ,…

View More પાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદ

લાઇટ બિલના રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલી PGVCLની ટીમ ઉપર હુમલો : લાઇનમેનને ઇજા

રાજકોટના કોઠારિયા ગામની ઘટના : તુ ડોકા કેમ કાઢે છે તેમ કહી બે શખ્સો તૂટી પડયા રાજકોટમા આવેલ રોણકી સબ ડિવીઝનની ઙૠટઈકની ટીમ રાજકોટના કોઠારીયા…

View More લાઇટ બિલના રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલી PGVCLની ટીમ ઉપર હુમલો : લાઇનમેનને ઇજા

ભાવનગરના લોન કૌભાંડની તપાસ માટે ‘સીટ’ની રચના

પાંચ શખ્સોની ધરપકડ, બેંક મેનેજરની તબિયત લથડી, 24 લાભાર્થી સહિત 28 સામે ગુનો ભાવનગરમાં સરકાર સાથે રૂૂપિયા એક કરોડથી વધુ રકમની ઉચાપત ના ચકચારી બનાવમાં…

View More ભાવનગરના લોન કૌભાંડની તપાસ માટે ‘સીટ’ની રચના

અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, કલમ 144 લદાઈ

ભાજપની આંતરિક લડાઈનો ભોગ બનેલી યુવતી માટે ન્યાયની લડતનો પ્રારંભ, નાની-મોટી બજારો ખૂલી જ નહીં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના 48 કલાકના અનશન પૂર્ણ, તબિયત લથડતાં…

View More અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, કલમ 144 લદાઈ

ગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદી

  કામથ સાથેના પોડકાસ્ટમાં પીએમએ કહ્યું, જીવન-મૃત્યુ વિશે કયારેય વિચાર્યુ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ના ગોધરાકાંડ અને 2008ના ગુજરાત સિરિયલ બોમ્બ વિસ્ફોટ દરમિયાનના તેમના અનુભવો…

View More ગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદી

રામલલ્લાની પ્રતિષ્ઠા વર્ષગાંઠના ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ

રામલલાના જીવન અભિષેકની વર્ષગાંઠનો આનંદ દિવ્ય, ભવ્ય, ચમકતી, ચમકતી અયોધ્યામાં છલકાઈ રહ્યો છે. પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવાતી વર્ષગાંઠની ત્રણ દિવસીય ઉજવણી શનિવારથી શરૂૂ થશે. મુખ્યમંત્રી…

View More રામલલ્લાની પ્રતિષ્ઠા વર્ષગાંઠના ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ

માર્ગ અકસ્માતોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને બમણું ઈનામ મળશે

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માર્ગ અકસ્માતો અને મૃત્યુ ઘટાડવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ માટે વાહનોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો…

View More માર્ગ અકસ્માતોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને બમણું ઈનામ મળશે