રાજકોટ શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને ફાઈનાન્સ અને અન્ય લોન કરી આશરે રૂૂપીયા 1 કરોડ આપ્યા હતા. જે રૂૂપીયા મિત્ર બંધુએ…
View More મિત્ર બંધુએ એક કરોડનો ધુંબો મારતા વખ ઘોળનાર સલૂનના ધંધાર્થીનું મોતવેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા 80 કરોડની ઉઘરાણી માટે આજે ત્રણેય ઝોનમાં રિકવરીઝુંબેશ હાથ ધરી વધુ 16 મિલ્કત સીલ કરી 14ને જપ્તીની નોટીસ ફટકારી એક રહેણાંકનું નળ…
View More વેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસમુખ્ય માર્ગો પરથી વધુ 2016 રેંકડી-કેબિન, પાથરણાં જપ્ત કરતું મનપા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/01/2025 થી 17/01/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More મુખ્ય માર્ગો પરથી વધુ 2016 રેંકડી-કેબિન, પાથરણાં જપ્ત કરતું મનપાપ્રાણી સંગ્રહાલય ઝુની મકરસંક્રાંતિ નિમિત્તે 20834 લોકોએ લીધી મુલાકાત
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ…
View More પ્રાણી સંગ્રહાલય ઝુની મકરસંક્રાંતિ નિમિત્તે 20834 લોકોએ લીધી મુલાકાતકાર પાર્કિંગનું હવે 80 રૂા. ભાડું : નવી 35 સાઈટ જાહેર
મહાપાલિકાએ સરકારની નવી પાર્કિંગ પોલિસી અંતર્ગત શહેરમાં નવી પે-એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાના ઉપાયના ભાગરૂપે મહાનગરપાલિકાના મુખ્યમાર્ગો ઉપર આવેલા…
View More કાર પાર્કિંગનું હવે 80 રૂા. ભાડું : નવી 35 સાઈટ જાહેરશ્યામ કિરણ સોસાયટીના ધરાર પ્રેમીને યુવતીએ લગ્નની ના પાડતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમા માંડાડુંગર વિસ્તારમા આવેલી શ્યામ કિરણ સોસાયટીમા રહેતા યુવકે ગમતી યુવતી સાથે લગ્ન કરવા હતા પરંતુ યુવતીએ લગ્નનો ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ એસીડ પી…
View More શ્યામ કિરણ સોસાયટીના ધરાર પ્રેમીને યુવતીએ લગ્નની ના પાડતા કર્યો આપઘાતનો પ્રયાસખોડિયારનગરમાં માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાત
આજી જીઆઈડીસીમાં ખોડીયારનગરમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી છાત્રાને માતાએ રસોઈ બાબતે ઠપકો આપતા ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધાનો બનાવ થોરાળા પોલીસના ચોપડે નોંધાયો…
View More ખોડિયારનગરમાં માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાતપતિનાં મોત બાદ આઘાતમાં સરી પડેલા પત્નીએ જીવન ટૂંકાવી લીધું
શહેરના હાથીખાનામાં રહેતા ગૌરીબેન મહાદેવભાઈ સામંત (ઉ.વ.50)એ ઘરે રૂૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ એ-ડિવીઝન પોલીસના ચોપડે નોધાયો છે.પોલીસે જણાવ્યું કે,સંતાનમાં એક પુત્ર…
View More પતિનાં મોત બાદ આઘાતમાં સરી પડેલા પત્નીએ જીવન ટૂંકાવી લીધુંઆકાશવાણી ચોક પાસે હોટેલ પર બોમ્બ ફેંકનાર ત્રિપુટીને કાયદાનું ભાન કરાવતી પોલીસ
યુનિ.રોડ પર આકાશવાણી ચોક પાસે ભગતસિંહ ગાર્ડન નજીકની નકળંગ હોટલ પર માત્ર રૂૂા.100ની લેતીદેતીમાં પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવાવાનો પ્રયાસ કરી ભાગી ગયેલા ત્રણ…
View More આકાશવાણી ચોક પાસે હોટેલ પર બોમ્બ ફેંકનાર ત્રિપુટીને કાયદાનું ભાન કરાવતી પોલીસદેવપરામાં જોખમી સ્ટંટ કરતા નવ લવરમૂછિયા સામે કાર્યવાહી
સોશ્યલ મીડિયા પર પ્રસિધ્ધ થવા માટે આજના યુવાનો જોખમી રીલ્સ બનાવતા હોય છે તેમજ બાઇક પર જોખમી સ્ટંટ કરતા પણ અચકાતા નથી ત્યારે થોડા દિવસો…
View More દેવપરામાં જોખમી સ્ટંટ કરતા નવ લવરમૂછિયા સામે કાર્યવાહી