રેલ્વે સ્ટેશને પોલીસે પાર્સલ ખોલતાં ખીચોખીચ ભરેલા 80 સસલાં મળી આવ્યા: આઠ ગૂંગળાઈ જવાથી મોતને ભેટ્યા કલકતાથી જામનગર ટ્રેન દ્વારા ગેરકાયદેસર રીતે સસલા મોકલવાનું કૌભાંડ…
View More જામનગરમાં કલકત્તાથી ગેરકાયદે સસલાં મગાવવાનું કૌભાંડકોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી સામેની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે કથિત રૂૂપે ઉશ્કેરણીજનક ગીત સાથે સંપાદિત વિડિઓ પોસ્ટ કરવા બદલ કાર્યવાહી…
View More કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી સામેની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોકદ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની તૈયારી
નદીનાં પટમા થયેલ દબાણો પણ દૂર થશે, મ્યુનિ.કમિશનર -જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ સ્થળ મુલાકાત લીધી બર્ધન ચોક, દરબારગઢ,માંડવી ટાવરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે…
View More દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની તૈયારીજામકંડોરણાના જસાપર ગામે વેપારીના બંધ મકાનમાંથી ત્રણ લાખની ચોરી
નવસારી રહેતા વેપારીના બંધ મકાનમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા જામ કંડોરણાના જશાપર ગામે તસ્કરો ત્રાંટક્યા હતાં નવસારીમાં સાબુની ફેક્ટરી ધરાવતા વેપારીના બંધ મકાનને તસ્કરોએ…
View More જામકંડોરણાના જસાપર ગામે વેપારીના બંધ મકાનમાંથી ત્રણ લાખની ચોરીબગસરામાં પાણી વાળવા ગયેલા મજૂરનું વીજશોક લાગવાથી મોત
બગસરાના નટવરનગર વિસ્તારમાં ખેતી કામ કરતા પર પ્રાંતિય પપુભાઈ વિરસિંહભાઇ કટારા ઉંમર વર્ષ 25 તે નારણભાઇ ભીમજીભાઈ ઘાડીયાની વાડીયે રહેતા હતા અને નારણભાઇ રાણાભાઇ ઘાડીયાની…
View More બગસરામાં પાણી વાળવા ગયેલા મજૂરનું વીજશોક લાગવાથી મોતકેશોદના કાણેરી ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી કેશોદના કણેરી ગામે આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એક બોગસ ડોક્ટર પકડાયો છે. શ્રી ઉમા ક્લિનિકના નામે ગેરકાયદેસર…
View More કેશોદના કાણેરી ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયોજાફરાબાદમાં પત્રકાર ઉપર હુમલાના પ્રકરણમાં કડક પગલાં લેવાની માંગ
જાફરાબાદ ખાતે પત્રકાર ઉપર રાગદ્વેષ રાખી હુમલો કરતા તત્વો ના વિરુદ્ધ માં પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદ ના તમામ પત્રકારો દ્વારા મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં…
View More જાફરાબાદમાં પત્રકાર ઉપર હુમલાના પ્રકરણમાં કડક પગલાં લેવાની માંગવેરાવળમાં મોડી રાત સુધી ડીજે વગાડનાર સામે ફરિયાદ નોંધાઇ
વેરાવળ સીટી પોલીસે શહેરમાં જાહેરમા મોટા અવાજે ડી.જે. વગાડી લોકોને ત્રાસ થાય તેમજ વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ કરી ગુન્હો કરતા શખ્સો વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
View More વેરાવળમાં મોડી રાત સુધી ડીજે વગાડનાર સામે ફરિયાદ નોંધાઇપાટીદાર યુવતી મામલે જવાબ આપવામાં ધારાસભ્ય જે.વી. કાકડિયાના ગલ્લાતલ્લા
અમરેલી નકલી પત્રકાંડ હવે જાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે હપ્તાખોરીના આરોપો…
View More પાટીદાર યુવતી મામલે જવાબ આપવામાં ધારાસભ્ય જે.વી. કાકડિયાના ગલ્લાતલ્લામોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા
મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જરૂૂર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું…
View More મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા