ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે 27 મુસ્લિમ માલિકીની હોટલોના બસ સ્ટોપ લાઇસન્સ રદ કર્યા છે જેમણે હિન્દુ નામોનો ઉપયોગ કરીને લાઇસન્સ મેળવ્યા હતા.…
View More હિંદુના નામે ધંધો કરતી મુસ્લિમોની હોટેલોમાં STના સ્ટોપ રદટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી જખઈ મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી રૂા. 13 લાખની કિંમતનો…
View More ટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયોવેરાવળના દૂષ્કર્મના આરોપીનો કેશોદ નજીક હોટેલના બાથરૂમમાં એસિડ પી આપઘાત
એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કરતા ASI દાઝયા : ‘અમરે’ ‘ધવલ’ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી ગીર સોમનાથ જિલ્લાના એક દુષ્કર્મ કેસના…
View More વેરાવળના દૂષ્કર્મના આરોપીનો કેશોદ નજીક હોટેલના બાથરૂમમાં એસિડ પી આપઘાતધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેને લઈને શિક્ષણ…
View More ધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેકાયદા વિભાગની પાંખો કપાઈ; ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશે
રાજ્યના કાયદાવિભાગની પાંખો કાપી લેવાઈ હોવય તેમ રાજ્યની અલગ અલગ અદાલતોમાં ચાલતા ફોજદારી કેસમાં સરકારી વકીલની સેવા ગૃહ વિભાગ હસ્તક સોંપી દેવાઈ છે. એક…
View More કાયદા વિભાગની પાંખો કપાઈ; ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશેગુજરાત સહીત 12 રાજ્યોના 200 ટોલનાકા પર કરોડોની ટેકસચોરી
ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડો પાડીને 3 લોકોની ધરપકડ…
View More ગુજરાત સહીત 12 રાજ્યોના 200 ટોલનાકા પર કરોડોની ટેકસચોરીઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા
અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો…
View More ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યાટાઇટલ સર્ચ રિપોર્ટ પછી જ બેંકો લોન આપે: સુપ્રીમ
મિલકત સંબંધી કોઇ કાનૂની દાવા નથી એ માટેના ટાઇટલ સર્ચ રિપોર્ટની ફી-ખર્ચ બાબતે માર્ગદર્શિકા ઘડવા રિઝર્વ બેંકને આદેશ સુપ્રીમ કોર્ટે આરબીઆઈ અને અન્ય સંબંધિત અધિકારીઓને…
View More ટાઇટલ સર્ચ રિપોર્ટ પછી જ બેંકો લોન આપે: સુપ્રીમએડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી ને સંડાસ-બાથરૂૂમ, શેડ સહિત નું બાંધકામ કરી લઇ ને પાંચ કરોડ થી…
View More એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદકોઇપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી નથી: હાઇકોર્ટ
મુંબઇની વડી અદાલતે પગલાં લેવા નિયામાવલિ બનાવી પ્રાર્થના કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈ પણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને…
View More કોઇપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી નથી: હાઇકોર્ટ