અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મોડી રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મહુવા રોડ પર આવેલા બાયપાસ વિસ્તારમાં એક દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે…
View More મહુવા રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા દીપડાનું મોતરિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આજરોજ ગુરૂૂવારના સાંજે દ્વારકા જગત મંદિર ખાતે પહોચી આવ્યા હતા. જે ઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના શયન…
View More રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શનરાણપુર સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરાર
એસએમસીએ 14 વાહનો, 10 મોબાઇલ અને બે લાખની રોકડ સહિત 17.33 લાખનો મુદ્દામાલ જપ્ત બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ…
View More રાણપુર સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરારલીલિયાના પૂંજાપાદર ગામે માલધારીના વાડામાં ધૂસી દીપડાએ 16 પશુ ફાડી ખાધા
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વિવિધ જગ્યાએથી દીપડાના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતના અમરેલી જિલ્લામાંથી પણ સામે આવ્યો…
View More લીલિયાના પૂંજાપાદર ગામે માલધારીના વાડામાં ધૂસી દીપડાએ 16 પશુ ફાડી ખાધાઉના નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર પિતા પુત્રએ રાત્રિના સમયે ધોકા છરી સાથે ધીંગાણું કર્યું !
ઊના નગરપાલિકા ના ભાજપ કાઉન્સિલર અને તેના પુત્ર બે મહિલા સહિત ચાર શખ્શો એ બાજુ મા રહેતી પિતરાઈ બહેન અને તેના પરીવારજનો ને ભુંડી…
View More ઉના નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર પિતા પુત્રએ રાત્રિના સમયે ધોકા છરી સાથે ધીંગાણું કર્યું !ચોટીલાના ઝરિયા મહાદેવ વીડી ખાતે 3.50 કરોડના દારૂનો નાશ કરાયો
ચોટીલા, થાનગઢ અને નાની મોલડી પોલીસે દારૂ ઝડપ્યો હતો ચોટીલાના ઝરીયા મહાદેવ વીડી વિસ્તારમાં ચોટીલા પોલીસ સ્ટેશન, થાન, અને નાની મોલડી પોલીસ સ્ટેશનમાંથી 1,41,670 બોટલ…
View More ચોટીલાના ઝરિયા મહાદેવ વીડી ખાતે 3.50 કરોડના દારૂનો નાશ કરાયોશિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાત
રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક…
View More શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાતઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના આઠ માછીમારો જેલહવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ એવા ઓખાના દરિયા કિનારે આવેલા એક ટાપુ પાસેથી શંકાસ્પદ મનાતી હાલતમાં ઝડપાયેલા આઠ માછીમારોને ઓખા કોર્ટે જામીન નામંજૂર કરી, જેલ હવાલે…
View More ઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના આઠ માછીમારો જેલહવાલેસેમળા-ભુણાવા નજીક ‘હિટ એન્ડ રન’ અજણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત
પરપ્રાંતીય મજૂરના મોતથી પરિવારમાં શોક ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે સેમળા ભુણાવા વચ્ચે ચાલીને જઇ રહેલા પરપ્રાંતિય યુવાન ને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા ગંભીર ઇજાને…
View More સેમળા-ભુણાવા નજીક ‘હિટ એન્ડ રન’ અજણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોતગોંડલમાં હડકાયા શ્ર્વાનોનો આતંક : 22થી વધુ લોકોને બચકાં ભરી લીધા
શ્ર્વાનના ખસીકરણ માટે નગરપાલિક ઘોર નિંદ્રામાં ગોંડલ માં છેલ્લા બે ત્રણ મહીનાથી શહેર નાં જુદા જુદા વિસ્તારોમાં બાળકોથી લઇ ને મહીલાઓ અને વૃધ્ધોને હડકાયા શ્વાનોએ…
View More ગોંડલમાં હડકાયા શ્ર્વાનોનો આતંક : 22થી વધુ લોકોને બચકાં ભરી લીધા